________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૦૭ यद्येतत्सर्व न व्रजन्ति तर्हि भवान्तरे कीदृशास्ते भवन्तीत्याह
ओजस्तेजोविद्यावीर्य्ययशोवृद्धिविजयविभवसनाथाः। माहाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः।। ३६ ।। 'दर्शनपूताः' दर्शनेन पूताः पवित्रिताः। दर्शनं वा पूतं पवित्रं येषां ते। भवन्ति'। 'मानवतिलकाः' मानवानां मनुष्याणां तिलका मण्डनीभूता मनुष्यप्रधाना इत्यर्थः। पुनरपि कथंभूता इत्याद 'ओज' इत्यादि ओज उत्साहः तेजः प्रतापः कान्तिर्वा, विद्या મિથ્યાદષ્ટિ જીવોને નરક ગતિનું કારણ છે, છતાં પણ જે જીવે સમ્યકત્વની પહેલાં નરકાયુનો બંધ કરી લીધો હોય, તેના સિવાય અન્ય સમ્યગ્દષ્ટિઓને એ રૌદ્રધ્યાન નરક ગતિનું કારણ થતું નથી.
પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિને રૌદ્રધ્યાન નરકગતિનું કારણ કેમ થતું નથી ?
ઉત્તર :- કારણ કે સમ્યગ્દષ્ટિઓને “નિજ શુદ્ધાત્મ તત્ત્વ જ ઉપાદેય છે”—એવા વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંકલેશ પરિણામોનો અભાવ હોય
છે.” ૩૫.
જો (સમ્યગ્દષ્ટિ જીવો) એ બધાને (નારકી આદિ અવસ્થાને) પ્રાપ્ત કરતા નથી તો અન્ય ભવમાં તેઓ કેવા હોય છે-કેવા થાય છે? તે કહે છેસમ્યગ્દષ્ટિ બીજા ભવમાં મહાપુરુષ બને છે
શ્લોક ૩૬ અન્વયાર્થ :- [નપૂતા:] શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવો (સમ્યત્વથી શુદ્ધ-પવિત્ર થયેલા જીવો) [ોનસ્નેનોવિદ્યાવીર્યયશોવૃદ્ધિવિનયવિમવસનાથા:] ઉત્સાહ, પ્રતાપ (કાંતિ), વિદ્યા, બલ, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત [માદાના:] ઉચ્ચ કુળવાળા [૨] અને [મદાર્થો] મહાપુરુષાર્થોના સાધક [માનવવિવા] મનુષ્યોમાં શિરોમણિ [ ભવન્તિ] થાય છે.
ટીકા - “ર્શનપૂતા:' જેઓ સમ્યગ્દર્શનથી પવિત્ર છે એવા અર્થાત્ જેમનું સમ્યગ્દર્શન પવિત્ર (શુદ્ધ) છે એવા શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવો, “માનવતા :' મનુષ્યોના તિલક-શોભારૂપ થાય છે-મનુષ્યોમાં પ્રધાન (મુખ્ય) થાય છે. વળી શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવો કેવા છે તે કહે છે- “મોન' ઇત્યાદિ, “મોન' ઉત્સાહ, “તેન:' પ્રતાપ (કાન્તિ),
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com