________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રી કુંદકુંદ'सम्यग्दर्शनशुद्धा' सम्यग्दर्शनं शुद्धं निर्मलं येषां ते। सम्यग्दर्शनलाभात्पूर्वे बद्धायुष्कान विहाय अन्ये 'न व्रजन्ति 'न प्राप्नुवन्ति। कानि। 'नारकतिर्यंङ्नपुंसकत्रीत्वानि'। त्वशब्द: प्रत्येकमभिसम्बध्यते नारकत्वं तिर्यक्त्वं नपुंसकत्वं स्त्रीत्वमिति। न केवलमेतान्येव न व्रजन्ति किन्तु दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च'। अत्रापि ताशब्दः प्रत्येकमभिसम्बध्यते ये निर्मलसम्यक्त्वाः ते न भवान्तरे दुष्कुलतां दुष्कुले उत्पत्तिं विकृततां काणकुंठादिरूपविकारं अल्पायुष्कतामन्तर्मुहूर्ताद्यायुष्कोत्पत्तिं, दरिद्रतां दारिद्र्योपेतकुलोत्पति। कथंभूता अपि एतत्सर्वं न व्रजन्ति। 'अव्रतिका अपि' अणुव्रतरदिता अपि। [ ગદ્ગતિશT:] વ્રત રહિત હોવા છતાં પણ [નાઋતિર્યપુંસવ સ્ત્રીત્વા]િ નારકપણાને, તિર્યંચપણાને, નપુંસકપણાને અને સ્ત્રીપણાને તથા [ડુત્તવિવૃતાત્પયુરિદ્રતામ] નીચ-કુલીનતાને, શરીરની બેડોળતાને, અલ્પાયુતાને અને દરિદ્રતાને [૨ વૃત્તિ ] પ્રાપ્ત કરતા નથી. (અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો વ્રતરહિત હવા છતાં નારકી, તિર્યંચ, નપુંસક અને સ્ત્રીમાં ઊપજતા નથી, નીચ કુલમાં જન્મતા નથી તથા તેમને શરીરની વિકલાંગતા, અલ્પાયુતા અને દરિદ્રતા પ્રાપ્ત થતી નથી.)
ટીકા :- “સચદર્શનશુલ્લી:' જેમનું સમ્યગ્દર્શન શુદ્ધ અર્થાત્ નિર્મળ છે તે (જીવો) અર્થાત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જેમનાં આયુનો બંધ થઈ ગયો હોય તે સિવાયના બીજા (જીવો) “ન વ્રત્તિ ' પ્રાપ્ત કરતા નથી. શું (પ્રાપ્ત કરતા નથી?) નારવતિર્યપુસ્ત્રીત્વાઈન' - “ત્વ' શબ્દનો સંબંધ પ્રત્યેક સાથે છે જેમકે નારત્વે' નારકપણું, “તિર્યવં' તિર્યચપણું, ‘નપુંસકત્વ' નપુંસકપણું અને “સ્ત્રીત્વ' -સ્ત્રીપણું એ (સર્વને પ્રાપ્ત કરતા નથી). ફક્ત તેમને જ પ્રાપ્ત કરતા નથી, એટલું જ નહિ પરંતુ “તુપુર વિવૃતીન્યાયુર્વરિદ્રતાં ન’ - અહીં પણ “તા' શબ્દનો પ્રત્યેક સાથે સંબંધ છે. જે શુદ્ધ-નિર્મળ સમ્યગ્દષ્ટિ જીવો છે તેઓ બીજા ભાગમાં ‘કુષ્ણુતા' ખરાબ કુળમાંનીચ કુળમાં જન્મવું, ‘વિકૃતતા' કાણા-કુબડા આદિ કુરૂપને પામવું, ‘ત્પાયુષ્યતાં' અલ્પ આયુષ્યનું-અંતર્મુહૂર્ત આદિ આયુષ્યનું-પામવું. “દ્રિતા' ગરીબ કુળનાં જન્મવું-એ સર્વને પણ પ્રાપ્ત કરતા નથી-નીચ કુળમાં જન્મતા નથી, કુબડા આદિ કુરૂપને પામતાં નથી, અલ્પ આયુષ્યને પામતાં નથી અને ગરીબ કુળમાં જન્મતા નથી.) કેવા હોવા છતાં તે સર્વજ્ઞ પ્રાપ્ત કરતા નથી? “વ્રતિવા ગઈ' અણુવ્રત રહિત હોવા છતાં તે પ્રાપ્ત કરતા નથી.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ મર્યા પછી નારકી, તિર્યંચ, નપુંસક, સ્ત્રી, નીચ કુળવાન, વિકલાંગી, અલ્પ આયુષી અને દરિદ્રએ આઠ રૂપ થતો નથી, પરંતુ સમ્યગ્દર્શનની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com