________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર त्सद्भावे यतिरपि व्रतसंयमसम्पन्नो गृहस्थादपि तद्विपरीतादपकृष्टतां व्रजतीति।।३४।। इतोऽपि सद्दर्शनमेव ज्ञानचारित्राभ्यामुत्कृष्टमित्याह
[ સાતિછન્દઃ] सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वनि।
दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च व्रजन्तिनाप्यव्रतिकाः।। ३५।। સંયમથી યુક્ત મુનિ પણ, ગુહસ્થથી પણ, દર્શનની વિપરીતતાને લીધે નીચી દશાને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ - ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યકત્વ સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી; અર્થાત્ ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રી, નારાયણ, બલભદ્ર અને તીર્થ કરાદિક સમસ્ત ચેતન પદાર્થો અને મણિ-મંત્ર, ઔષધારિક સમસ્ત અચેતન પદાર્થો સમ્યકત્વ સમાન ઉપકારક નથી, કારણ કે તેના સદભાવમાં અવ્રતી ગૃહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતાં ઉત્તમ ગણાય છે. વળી અવ્રતી સમ્યગ્દષ્ટિ દેવ-મનુષ્યના થોડાક ભવ કરીઅર્થાત્ સ્વર્ગાદિકનાં સુખ ભોગવી, નિયમથી મોક્ષ પામે છે; અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી, કારણ કે તેના સર્ભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવ્રતી સમ્યગ્દષ્ટિ ગુહસ્થથી હીન મનાય છે. વળી દોલતરામજી કૃત “છઢાળા” માં કહ્યું છે કે
तीनलोक तिहुंकालमांहि नहिं दर्शन सौ सुखकारी।
सकल धरमको भूल यही इस बिन करनी दुःखकारी।। (छहढाला ३/७६ ) ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યકત્વ સમાન અન્ય કોઈ સુખકારી નથી, તે સર્વ ધર્મોનું મૂળ છે, તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયા-બધું વૃથા છે અને દુઃખનું કારણ છે.
તેથી મોક્ષમાર્ગમાં સમ્યકત્વની જ ઉત્તમતા છે. ૩૪. આથી પણ સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રથી ઉત્કૃષ્ટ છે એમ કહે છેસમ્યગ્દષ્ટિ જીવ કયાં કયાં ઊપજતો નથી?
શ્લોક ૩૫ અન્વયાર્થ - [જીવનશુલ્લી: ] સમ્યગ્દર્શનથી શુદ્ધ (સમ્યગ્દષ્ટિ) જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com