SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર ननु चास्योत्कृष्टत्वे सिद्धे कर्णधारत्वं सिद्ध्यति तच्च कृतः सिद्धमित्याह विद्यावृत्तस्य संभूतिस्थितिवृद्धिफलोदयाः । न सन्त्यसति सम्यक्त्वे बीजाभावे तरोखि ।। ३२ ।। [ભગવાનશ્રીકુંદકુંદ ‘સમ્યત્વેઋતિ ’ अविद्यमाने। न સન્તિ' के તે? संभूतिस्थितिवृद्धिफलोदयाः । સ્ય? विद्यावृत्तस्य। अयमर्थ:- विद्याया मतिज्ञानादिरूपायाः वृत्तस्य च सामायिकादिचारित्रस्य या संभूतिः प्रादुर्भावः, स्थितिर्यथावत्पदार्थपरिच्छेदकत्वेन कर्मनिर्जरादि સમાધાન :- કારણ કે શ્રુતજ્ઞાન વિના ચારિત્રની ઉત્પત્તિ હોતી નથી, તેથી ચારિત્રનીય અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે. આથી સ્પષ્ટ છે કે જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા છે તેમ ચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા છે. ૩૧. તેનું (સમ્યગ્દર્શનનું ) ઉત્કૃષ્ટપણું સિદ્ધ થતાં તેનું કર્ણધા૨૫ણું (ખેવટિયાપણું ) સિદ્ધ થાય છે તો તે (ઉત્કૃષ્ટતા ) કેવી રીતે સિદ્ધ છે તે કહે છે મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનના ઉત્કૃષ્ટપણાનું કારણ શ્લોક ૩૨ અન્વયાર્થ :- [વીનામવે] બીજ વિના [તરો: ] વૃક્ષની [ સંભૂતિસ્થિતિવૃદ્ધિલોલયા: ફૂવ ] ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફ્લોત્પતિ જેમ [ત્ત સન્તિ ] હોતાં નથી તેમ, [સમ્યક્ત્વ અસતિ] સમ્યક્ત્વ વિના [વિદ્યાવૃત્તસ્ય] સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ( ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને લોત્પત્તિ ) [ન સન્તિ ] હોઈ શકતી નથી. ૧ ટીકા :- ‘સમ્યત્વે’ અસતિ' સમ્યક્ત્વ વિના ‘7 સન્તિ' હોતા નથી. શું તે? ‘સંભૂતિસ્થિતિવૃદ્ધિનાંવયા:' ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની ઉત્પત્તિ. કોની ? ‘વિદ્યાવૃત્તસ્ય ’ વિધા (જ્ઞાન) અને ચારિત્રની. તેનો અર્થ આ છે–મતિજ્ઞાનાદિરૂપ વિધાની (જ્ઞાનની ) અને ચારિત્રની અર્થાત્ સમાયિકાદિ ચારિત્રની જે ઉત્પત્તિ ( પ્રાર્દુભાવ ), સ્થિતિ અર્થાત્ યથાર્થપણે પદાર્થના પરિચ્છેદકપણાથી અને કર્મનિર્જરાદિના હેતુપણાથી ૧. જુઓ વર્શનપાન્ડુડ ગાથા ૧૦ અને ૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy