________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદ'धर्मकिल्विषात्' धर्ममाहात्म्यात् खलु श्वापि देवो भवति। किल्पियात् पापीदयात् पुनर्देवोऽपि श्वा भवति यत एवं, ततः 'कापि वाचामगोचरा। 'नाम स्फुटूं। 'अन्या'
પૂર્વાષબ્રિતિયા ‘સમ્પ' વિભૂતિવિશેષો “મવેત' સ્માત ? ઘર્માતા છેષાં? 'शरीरिणां' संसारिणां। यत एवं , ततो धर्म एव प्रेक्षावतामुष्ठातव्यः।। २९ ।।
तथानुतिष्ठता दर्शनम्लानता मूलतोऽपि न कर्तव्येत्याह
પણ “જા' કૂતરો “નાયતે' થાય છે. શા કારણે? “ઘર્મવિત્ત્વિષત્' ધર્મના માહાભ્યથી ખરેખર કૂતરો પણ દેવ થાય છે. એ પ્રમાણે છે તેથી, “વાપિ' કોઈ (વચન અગોચર)
નામ' ખરેખર “કન્યા' અપૂર્વ-અદ્વિતીય “સમ્પ' વિભૂતિ વિશેષ પ્રાપ્ત થાય છે. શાથી? ‘ઘત’ ધર્મથી. કોને? “શરરિણાં' સંસારીઓને. એમ છે તેથી આત્મહિત ઈચ્છનારે નિશ્ચય ધર્મનું અનુષ્ઠાન કરવું.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ જીવને અંશે શુદ્ધતા હોય છે, તેનાથી સંવર-નિર્જરા થાય છે. અને સહચરરૂપે જેટલી અશુદ્ધતા છે, તેનાથી આસવ-બંધ થાય છે.
સમ્યગ્દષ્ટિ તો શુભભાવ અને તેના ફળમાં રાચતો નથી પણ તેનો અભાવ કરી, શુદ્ધભાવમાં રમવાની ઝંખના જ કરે છે.
- મિથ્યાષ્ટિનો શુભભાવ ઉત્તરોત્તર અધોગતિનું કારણ છે, કારણ કે શુભભાવ અને તેનાં ફળમાં તે એટલો બધો રચ્યોપચ્યો-આસક્ત રહે છે કે તેને તીવ્ર પાપબંધ અવશ્ય થાય છે. જેના ફળસ્વરૂપ તેને નીચ ગતિ જ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે, પણ તેનો તેને આદર નથી; તેમાં તેની હેયબુદ્ધિ છે. તેને પોતાના ચારિત્રમાં એક કલંક સમાન ગણે છે. અશુભવંચનાર્થે યબુદ્ધિએ આવો શુભભાવ સમ્યગ્દષ્ટિને તેની સાધકદશામાં આવે છે અને તેનાથી અલ્પબંધ પણ થાય છે, પરંતુ મિથ્યાદષ્ટિને જેવો તીવ્રબંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. ૨૯.
સમ્યગ્દર્શનનું પાલન કરનાર જીવે પ્રારંભથી જ સમ્યગ્દર્શનમાં મલિનતા લાવવી જોઈએ નહિ તે કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com