________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા
भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम्। प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः।। ३० ।।
'શુદ્ધદયો' નિર્મનસમ્યવત્ત્વા: ન ર્યું:। ? ‘પ્રણામં' ઉત્તમા,નોપનતિ ‘વિનયં વૈવ' મુજ઼લપ્રશંસાવિનક્ષનું જેમાં? વેવાયમલિંગિનાં સ્માપિ? 'भयाशास्नेहलोभाच्च' भयं राजादिजनितं, आशा च भाविनोऽर्थस्य प्राप्त्याकांक्षा, स्नेहश्च मित्रानुरागः, लोभश्च वर्तमानकालेऽर्थप्राप्तिगृद्धिः, भयाशास्नेहलोभं तस्मादपि। = શક્વોડપ્યર્થ:।। રૂ।।
કુદેવાદિ સમ્યગ્દષ્ટિથી કોઈ રીતે વંદનીય નથી શ્લોક ૩૦
૯૧
અન્વયાર્થ :- [ શુદ્ધદષ્ટય: ] શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવોએ, [મયાશાસ્નેહોમાત્TM] ભય, આશા, સ્નેહ અને લોભથી પણ [વેવાનમનિંગિનામ્] કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને ( કુગુરુઓને ) [ પ્રામં વિનયં ધૈવ] પ્રણામ અને તેમનો વિનય પણ [7 ર્યું:]ન કરવાં જોઈએ.
.
ટીકા :- ‘ શુદ્ધદય: ’ નિર્મળ સમ્યગ્દષ્ટિ જીવોએ ‘મયાશાસ્નેહનોમાત્ 7' રાજાદિ નિત ભયથી, ભાવિ અર્થની પ્રાપ્તિની આકાંક્ષાથી, મિત્ર પ્રત્યેના અનુરાગરૂપ સ્નેહથી અને વર્તમાન કાલમાં અર્થપ્રાપ્તિની વૃદ્ધિથી ( અતિ લાલસાથી) –ભય, આશા, સ્નેહ અને લોભથી પણ ‘વેવા”મલિંગિનામ્' કુદેવ, કુશાસ્ત્ર, અને કુગુરુને ‘પ્રળામં' ઉત્તમ અંગથી-મસ્તકથી નમસ્કાર ‘વિનયં ચૈવ' અને હસ્તાંજલિ, પ્રશંસાદિરૂપ (હાથ જોડીને નમસ્કાર કરવારૂપ, પ્રશંસાદિનાં વચન કહેવારૂપ) તેમનો વિનય ‘ન ર્યું: ' ક૨વા જોઈએ નહિ. અહીં ‘ 7’ શબ્દ ‘પિ’ ના અર્થમાં છે.
.
ભાવાર્થ :- શુદ્ધ (નિર્મળ), પચીસ દોષ રહિત, સમ્યગ્દષ્ટિ જીવે રાજાદિના ભયના કારણે, કોઈ આર્થિક આશાના કારણે, મિત્રાદિ પ્રત્યેના સ્નેહને કારણે, યા પૈસાના અતિ લોભના કારણે પણ કુદેવ, કુશાસ્ત્ર અને કુલિંગીઓને (ખોટા વેશધારી ગુરુઓને) પ્રણામ કરવા જોઈએ નહિ; તેમનો વિનય-સત્કાર કરવો જોઈએ નહિ.
વિશેષ
મોક્ષપાહુડ ગાથા ૯૨ માં કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com