________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्र जीवानां स्वाभाविकं प्रमाणं मुक्तामुक्तविभागश्चोक्तः।
जीवा ह्यविभागैकद्रव्यत्वाल्लोकप्रमाणैकप्रदेशाः। अगुरुलघवो गुणास्तु तेषामगुरुलघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबंधनस्य स्वभावस्याविभागपरिच्छेदाः प्रतिसमय
અંશો) [તૈ: તૈ: ] તે અનંત અગુરુલઘુ( ગુણ )રૂપે [ સર્વે ] સર્વ જીવો [ પરિળતા: ] પરિણત છે; [ફેશે. અસંરક્યાતા:] તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. [સ્થાત્ સર્વમ્ નોર્ સાપન્ન:] કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે [વિત્ તુ] અને કેટલાક [મનાપુના:] અપ્રાપ્ત હોય છે. [વવ: નીવા:] ઘણા (-અનંત) જીવો [ નિય્યર્શનષા યો યુતી:] મિથ્યાદર્શનકપાય-યોગસહિત [સંસારિખ:] સંસારી છે [૨] અને ઘણા (-અનંત જીવો) [તૈ: વિયુત:] મિથ્યાદર્શન-કષાય-યોગરહિત [ સિદ્ધા:] સિદ્ધ છે.
ટીકા:- અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ તથા તેમનો મુક્ત ને અમુક્ત એવો વિભાગ કહ્યો છે.
જીવો ખરેખર અવિભાગી–એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે. તેમના (-જીવોના) અનુલઘુ ગુણો-અગુસ્લધુત્વ નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદો-પ્રતિસમય થતી *પટ્રસ્થાનપતિત
૧. પ્રમાણ = માપ; પરિમાણ. [ જીવના અગુરુલઘુત્વસ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ
પરિચ્છેદો) પાડતાં સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે, તેથી જીવ સદાય આવા (પગુણવૃદ્ધિહાનિયુક્ત) અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો
છે. ] ૨. ગુણ = અંશ; અવિભાગ પરિચ્છેદ. [ જીવમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ જીવને
સ્વરૂપ પ્રતિષ્ઠત્વના (અર્થાત્ સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. તેના અવિભાગ પરિચ્છેદોને અહીં
અગુરુલઘુ ગુણો (-અંશો) કહ્યા છે.]. ૩. કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (જઘન્ય માત્રારૂપ, નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ
પરિચ્છેદ કહેવામાં આવે છે. ૪. પસ્થાનપતિત વૃદ્ધિાનિ = છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિાનિક પદ્ગણ વૃદ્ધિાનિ. [ અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે પણ વૃદ્ધિહાનિ થયા કરે
છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com