SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૬૧ संभवत्षट्स्थानपतितवृद्धिहानयोऽनंताः। प्रदेशास्तु अविभागपरमाणुपरिच्छिन्नसूक्ष्मांशरूपा असंख्येयाः। एवंविधेषु तेषु केचित्कथंचिल्लोकपूरणावस्थाप्रकारेण सर्वलोकव्यापिनः, केचित्तु तदव्यापिन इति। अथ ये तेषु मिथ्यादर्शनकषाययोगैरनादिसंततिप्रवृत्तैर्युक्तास्ते संसारिणः, યે વિમુસ્તેિ સિદ્ધા, તે પ્રત્યે વદવ તા. રૂ૫-૨૨ા. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं। तह देही देहत्थो सदेहमित्तं पभासयदि।। ३३।। यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम्। तथा देही देहस्थः स्वदेहमानं प्रभायसति।। ३३ ।। एष देहमात्रत्वदृष्टांतोपन्यासः। વૃદ્ધિહાનિવાળા અનંત છે; અને (તેમના અર્થાત્ જીવોના) પ્રદેશો-કે જેઓ અવિભાગ પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેઓ-અસંખ્ય છે. આવા તે જીવોમાં કેટલાક કથંચિત (કેવળ મુદ્દઘાતના કારણે) લોકપૂરણ-અવસ્થાના પ્રકાર વડે આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા મિથ્યાદર્શન-કષાય-યોગથી સહિત છે તેઓ સંસારી છે, જેઓ તેમનાથી વિમુક્ત છે (અર્થાત્ મિથ્યાદર્શન-કપાય-યોગથી રહિત છે) તેઓ સિદ્ધ છે; અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે (અર્થાત્ સંસારી તેમ જ સિદ્ધ જીવોમાંના દરેક પ્રકારના જીવો અનંત છે). ૩૧-૩ર. જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપકતા લહે. ૩૩. અન્વયાર્થઃ- [ યથા] જેમ [પારીરત્ન] પારાગરત્ન [ શીરે ક્ષિપ્ત] દૂધમાં નાખવામાં આવ્યું થયું [ક્ષીરઅમારૂતિ] દૂધને પ્રકાશે છે, [ તથા] તેમ [વેદી] દેહી (જીવ) [ રે રથ:] દેહમાં રહ્યો થકો [સ્વવેદમાત્ર અમાસયતિ] સ્વદેહપ્રમાણ પ્રકાશે છે. ટીકાઃ- આ, દેહપ્રમાણપણાના *દાંતનું કથન છે (અર્થાત અહીં જીવનું દેહપ્રમાણપણું સમજાવવા દષ્ટાંત કહ્યું છે). * અહીં એ ખ્યાલમાં રાખવું કે દષ્ટાંત અને દાસ્તૃત અમુક અંશોમાં જ એકબીજા સાથે મળતાં (– સમાનતાવાળાં) હોય છે, સર્વ અંશોમાં નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy