________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
कम्ममलविप्पमुक्को उड्ढे लोगस्स अंतमधिगंता। सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।। २८ ।।
कर्ममलविप्रमुक्त ऊर्ध्वं लोकस्यान्तमधिगम्य। स सर्वज्ञानदर्शी लभते सुखमनिन्द्रियमनंतम्।।२८।।
अत्र मुक्तावस्थस्यात्मनो निरुपाधिस्वरूपमुक्तम्।
आत्मा हि परद्रव्यत्वात्कर्मरजसा साकल्येन यस्मिन्नेव क्षणे मुच्यते तस्मिनेवोर्ध्वगमनस्वभावत्वाल्लोकांतमधिगम्य परतो गतिहेतोरभावादवस्थितः केवलज्ञानदर्शनाभ्यां स्वरूपभूतत्वादमुक्तोऽनंतमतीन्द्रियं सुखमनुभवति। मुक्तस्य चास्य भावप्राणधारणलक्षणं
નિરૂપણ કરીને, હવે આ ૨૭મી ગાથાથી તેમનું વિશેષ નિરૂપણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ, જીવનું (આત્માનું) નિરૂપણ શરૂ કરતાં આ ગાથામાં સંસારસ્થિત આત્માને જીવ ( અર્થાત્ જીવતવાળો), ચેતયિતા, ઉપયોગલક્ષણવાળો, પ્રભુ, કર્તા ઇત્યાદિ કહ્યો છે. જીવત્વ, ચુતયિતૃત્વ, ઉપયોગ, પ્રભુત્વ, કર્તૃત્વ, ઇત્યાદિનું વિવરણ આગળની ગાથાઓમાં આવશે. ૨૭.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાચને, સર્વશદર્શી તે અનંત અનિંદ્રિ સુખને અનુભવે. ૨૮.
અન્વયાર્થઃ- [વર્મમવિપ્રમુp:] કર્મમળથી મુક્ત આત્મા [ 5Ò ] ઊંચે [ નોર્ચ, અન્તર્] લોકના અંતને [ ધિરાચ] પામીને [ સ: સર્વજ્ઞાનવર્સી] તે સર્વજ્ઞ-સર્વદર્શી [અનંત+] અનંત [નિન્દ્રિયમ્] અનિંદ્રિય [સુરવન્] સુખને [ તમને] અનુભવે છે.
ટીકા:- અહીં મુક્તાવસ્થાવાળા આત્માનું નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા (કર્મરજના) પરદ્રવ્યપણાને લીધે કરજથી સંપૂર્ણપણે જે ક્ષણે મુકાય છે (-મુક્ત થાય છે), તે જ ક્ષણે (પોતાના) ઊર્ધ્વગમનસ્વભાવને લીધે લોકના અંતને પામીને આગળ ગતિeતુનો અભાવ હોવાથી ( ત્યાં) સ્થિર રહેતો થકો, કેવળજ્ઞાન અને કેવળદર્શન (નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેમનાથી નહિ મુકાતો થકો અનંત અતીન્દ્રિય સુખને અનુભવે છે. તે મુક્ત આત્માને, ભાવપ્રાણધારણ જેનું લક્ષણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com