SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૩પ दधानो द्वधोपयोगश्च। पर्यायास्त्वगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्ताः शुद्धाः, सूत्रोपात्तास्तु सुरनारक-तिर्यमनुष्लक्षणाः परद्रव्यसम्बन्धनिर्वृत्तत्वादशुद्धाश्चेति।।१६।। मणुसत्तणेण णठो देही देवो हवेदि इदरो वा। उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो।।१७।। मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा। उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः।।१७।। इदं भावनाशाभावोत्पादनिषेधोदाहरणम्। प्रतिसमयसंभवदगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्तस्वभावपर्यायसंतत्यविच्छेदकेनैकेन सोपाधिना मनुष्यत्वलक्षणेन पर्यायेण विनश्यति जीवः, तथाविधेन देवत्वलक्षणेन છે (અર્થાત્ જીવના*ગુણો શુદ્ધ-અશુદ્ધ ચેતના તથા બે પ્રકારનો ઉપયોગ છે). જીવના પર્યાયો આ પ્રમાણે છે: અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે અને સુત્રમાં (-આ ગાથામાં) કહેલા, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યસ્વરૂપ પર્યાયો પદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. ૧૬. મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેવી થાય છે; ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭. અન્વયાર્થ- [મનુષ્યત્વેન ] મનુષ્યપણાથી [ નઈ:] નષ્ટ થયેલો [ રેહી ] દેહી (જીવ) [ કેવ: વા રૂતર:] દેવ અથવા અન્ય [ ભવતિ] થાય છે; [૩મયત્ર] તે બન્નેમાં [ નીવમાવ:] જીવભાવ [જ નશ્યતિ] નષ્ટ થતો નથી અને [ બન્ય:] બીજો જીવભાવ [ન નાયતે] ઉત્પન્ન થતો નથી. ટીકાઃ- “ભાવનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી ' તેનું આ ઉદાહરણ છે. પ્રત્યેક સમયે થતી અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા સ્વભાવપર્યાયોની સંતતિનો વિચ્છેદ નહિ કરનારા એક સોપાધિક મનુષ્યત્વસ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે. અને તથાવિધિ (-સ્વભાવપર્યાયોના પ્રવાહને નહિ તોડનારા સોપાધિક ) * પર્યાયાર્થિક નયે ગુણો પણ પરિણામી છે. (૧૫ મી ગાથાની ટીકા જાઓ.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy