________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
नारकतिर्यक्त्वलक्षणेन वान्येन पर्यायेणोत्पद्यते। न च मनुष्यत्वेन नाशे जीवत्वेनापि नश्यति, देवत्वादिनोत्पादे जीवत्वेनाप्युत्पद्यतेः किं तु सदुच्छेदमसदुत्पादमन्तरेणैव तथा विवर्तत રૂતિ ૨૭ ના
सो चेव जादि मरणं जादि ण णो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणट्ठो देवो मणुसु त्ति पज्जाओ।।१८।।
स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः।
उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः।। १८ ।। अत्र कथंचिव्ययोत्पादवत्त्वेऽपि द्रव्यस्य सदाविनष्टानुत्पन्नत्वं ख्यापितम्।
यदेव पूर्वोत्तरपर्यायविवेकसंपर्कापादितामुभयीमवस्थामात्मसात्कुर्वाणमुच्छिद्यमानमुत्पद्य-मानं द्रव्यमालक्ष्यते, तदेव तथाविधोभयावस्थाव्यापिना प्रतिनियतैक
च
દેવત્વસ્વરૂપ, નારકત્વસ્વરૂપ કે તિર્યંચત્વસ્વરૂપ અન્ય પર્યાયથી ઊપજે છે. ત્યાં એમ નથી કે મનુષ્યપણાથી નાશ થતાં જીવપણાથી પણ નષ્ટ થાય છે અને દેવપણા વગેરેથી ઉત્પાદ થતાં જીવપણાથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સના ઉચ્છદ અને અસના ઉત્પાદ વિના જ તે પ્રમાણે વિવર્તન (-પરિવર્તન, પરિણમન) કરે છે. ૧૭.
જન્મ મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે; સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
અન્વયાર્થઃ- [+: ૨ વ] તે જ [ યાતિ] જન્મે છે અને [મરjયાતિ] મરણ પામે છે છતાં [ ન વ ઉત્પન્ન:] તે ઉત્પન્ન થતો નથી [ ] અને [ન નE:] નષ્ટ થતો નથી; [વેવ: મનુષ્ય:] દેવ, મુનષ્ય [તિ પર્યાય:] એવો પર્યાય [ઉત્પન્ન:] ઉત્પન્ન થાય છે [૨] અને [ વિનE:] વિનષ્ટ થાય છે.
ટીકા:- અહીં, દ્રવ્ય કથંચિત વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણું અને અનુત્પન્નપણું કહ્યું છે.
જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને આત્મસાત્ (પોતારૂપ) કરતું થયું વિનાશ પામતું અને ઊપજતું જોવામાં આવે છે, તે જ (દ્રવ્ય) તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત-એક
૧. પૂર્વ=પહેલાંના ૨. ઉત્તર=પછીના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com