________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [
૩૧
ऽनेकान्तद्योतकः कथंचिदर्थे स्याच्छब्दो निपातः। तत्र स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च क्रमेणा-दिष्टमस्ति च नास्ति च दव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपदादिष्टमवक्तव्यं द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टमस्ति चावक्तव्यं च द्रव्यं, चरद्रव्य क्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टं नास्ति चावक्तव्यं च द्रव्यं, स्वद्रव्यक्षेत्र-कालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टमस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यमिति। न चैतदनुपपन्नम् , सर्वस्य वस्तुनः स्वरूपादिना अशून्यत्वात् , पररूपादिना शून्यत्वात्,
અહીં (સમભંગીમાં) સર્વથાપણાનો નિષેધક, અનેકાંતનો ઘાતક “*ચાત્' શબ્દ કથંચિત્' એવા અર્થમાં અવ્યયરૂપે વપરાયો છે. ત્યાં -(૧)દ્રવ્ય સ્વદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ' છે; (૨) દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં નાસ્તિ” છે;(૩) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે ક્રમથી કહેવામાં આવતાં
અસ્તિ અને નાસ્તિ' છે; (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે યુગપટ્ટે કહેવામાં આવતાં અવક્તવ્ય” છે; (૫) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપ
સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ અને અવક્તવ્ય' છે;(૬) દ્રવ્ય પરદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપઃ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “નાસ્તિ અને અવક્તવ્ય છે; (૭) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય” છે. - આ( ઉપરોકત વાત ) અયોગ્ય નથી, કારણ કે સર્વ વસ્તુ (૧) સ્વરૂપાદિથી “અશૂન્ય' છે, (૨)પરરૂપાદિથી “શૂન્ય' છે, (૩) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી) “અશૂન્ય અને શૂન્ય' છે, (૪) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી) એકીસાથે “અવાચ્ય છે, ભંગોના
* ચાતકકથંચિતઃ કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ. (“ચા” શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને
અનેકાંતને પ્રકાશે છે – દર્શાવે છે.) ૧. અવક્તવ્ય-કહી શકાય નહિ એવું; અવાચ્ય. (એકીસાથે સ્વચતુષ્ટય તેમ જ પરચતુષ્ટયની અપેક્ષાથી
દ્રવ્ય કથનમાં આવી શકતું નથી તેથી “અવક્તવ્ય' છે.) ૨. અશૂન્ય-શૂન્ય નહિ એવું; હયાત; સત્ ૩. શૂન્ય-નહિ હયાત એવું; અસત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com