________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गन्धवर्णपृग्थभूतपुद्गलवद्गुणैर्विना द्रव्यं न संभवति । ततो द्रव्यगुणानामप्यादेशवशात् कथंचिद्भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।। १३ ।।
सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सतभंगं आदेसवसेण संभवदि।।१४।।
स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्त्रितयम् । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ।। १४ ।।
अत्र द्रव्यस्यादेशवशेनोक्ता सप्तभङ्गी ।
स्यादस्ति द्रव्यं, स्यान्नास्ति द्रव्यं, स्यादस्ति च नास्ति च द्रव्यं, स्यादवक्तव्यं द्रव्यं, स्यादस्ति चावक्तव्यं च द्रव्यं, स्यान्नास्ति चावक्तव्यं च द्रव्यं, स्यादस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यमिति । अत्र सर्वथात्वनिषेधको
દ્રવ્ય હોતું નથી. તેથી, જોકે દ્રવ્ય અને ગુણોનો આદેશવશાત્ કથંચિત ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો પણ અભેદ છે ( અર્થાત્ દ્રવ્ય અને પર્યાયોની માફક દ્રવ્ય અને ગુણોનો પણ વસ્તુપણે અભેદ છે ).
છે અસ્તિ નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે, આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
અન્વયાર્થ:- [દ્રવ્ય] દ્રવ્ય [આવેશવશેન] આદેશવશાત્ (−કથનને વશ ) [ ધુત] ખરેખર [ચાત્ અસ્તિ] સ્યાત્ અસ્તિ, [નાસ્તિ] સ્યાત્ નાસ્તિ, [સમયક્] સ્યાત્ અસ્તિનાસ્તિ, [ અવત્તવ્યમ્ ] સ્માત અવકતવ્ય [પુન: ૬] અને વળી [તત્રિતયમ્] અવક્તવ્યતાયુકત ત્રણ ભંગવાળું ( –સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિનાસ્તિ-અવક્તવ્ય ) [ સપ્તધન્] એમ સાત ભંગવાળું [ સમ્ભવતિ ] છે.
ટીકા:- અહીં દ્રવ્યના આદેશને વશ સસભંગી કહી છે.
(૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ' છે; (૨) દ્રવ્ય સ્થાત્ નાસ્તિ' છે.; (૩) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને નાસ્તિ' છે; (૪) દ્રવ્ય ‘સ્યાત્ અવક્તવ્ય છે; (૫) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને અવક્તવ્ય છે; (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય છે; (૭) દ્રવ્ય‘ સ્યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com