________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૯
दुग्धदधिनवनीतधृतादिवियुतगोरसवत्पर्यायवियुतं द्रव्यं નાસ્તા गोरसवियुक्तदुग्धदधि-नवनीतधृतादिवट्रव्यवियुक्ताः पर्याया न सन्ति। ततो द्रव्यस्य पर्यायाणाञ्चादेशवशात्कथंचिद्भेदेऽ-प्पेकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद રૂતિા ૨૨ા.
देव्वेण विणा ण गुणा गुणहिं दव्वं विणा ण संभवदि। अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा।।१३।।
द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति।
अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात्।।१३।। अत्रद्रव्यगुणानामभेदो निर्दष्टः। पुद्गलपृथग्भूतस्पर्शरसगन्धवर्णवद्रव्येण विना न गुणाः संभवन्ति स्पर्शरस
જેમ દૂધ, દહીં, માખણ, ઘી ઈત્યાદી રહિત ગોરસ હોતું નથી તેમ પર્યાયોથી રહિત દ્રવ્ય હોતું નથી; જેમ ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતાં નથી તેમ દ્રવ્યથી રહિત પર્યાયો હોતા નથી. તેથી, જોકે દ્રવ્ય અને પર્યાયોનો આદેશવશા(-કથનને વશ) કથંચિત ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત (-દઢપણે રહેલાં) હોવાને લીધે *અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો અભેદ છે. ૧૨.
નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે; તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
અવયાર્થ- [દ્રવ્યા વિના ] દ્રવ્ય વિના [ ગુન: ન] ગુણો હોતા નથી, [ Tળે: વિના ] ગુણો વિના [દ્રવ્ય ન સન્મવતિ] દ્રવ્ય હોતું નથી; [તસ્માત ] તેથી [દ્રવ્યનુ નામ ] દ્રવ્ય અને ગુણોનો [ વ્યતિરિજી: ભાવ:] અતિરિક્તભાવ (-અભિન્નપણું ) [ મવતિ] છે.
ટીકા:- અહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે.
જેમ પુદ્ગલથી પૃથક સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી; જેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથક પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના
* અન્યોન્યવૃત્તિ એકબીજાના આશ્રયે નભવું તે એકબીજાના આધારે ટકવું તે; એકબીજાને લીધે
હ્યાત રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com