SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ] પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ द्रव्यस्य हि सहक्रमप्रवृत्तगुणपर्यायसद्भावरूपस्य त्रिकालावस्थायिनोऽनादिनिधनस्य न समुच्छेदसमुदयौ युक्तौ। अथ तस्यैव पर्यायाणां सहप्रवृत्तिभाजां केषांचित् ध्रौव्यसंभवेऽप्यरेषांक्रमप्रवृत्तिभाजां विनाशसंभवसंभावनमुपपन्नम्। ततो द्रव्यार्थार्पणायामनुत्पादमुच्छेदं सत्स्वभावमेव द्रव्यं , तदेव पर्यायार्थार्पणायां सोत्पादं सोच्छेदं चावबोद्धव्यम्। सर्वमिदमनवद्यञ्च द्रव्यपर्यायाणामभेदात्।।११।। पजयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि। दोण्हं अणण्णभूदं भावं समणा परुविंति।।१२।। पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति। द्वयोरनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति।।१२।। अत्र द्रव्यपर्यायाणामभेदो निर्दिष्ट। બે નયોની અપેક્ષાથી દ્રવ્યના લક્ષણના બે વિભાગ પાડવામાં આવ્યા છે ). સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સદ્ભાવરૂપ, ત્રિકાળ-અવસ્થાયી (ત્રણે કાળે ટકનારા), અનાદિ-અનંત દ્રવ્યના વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી. પરંતુ તેના જ પર્યાયોનાસહવર્તી કેટલાક (પર્યાયો) નું ધ્રૌવ્ય હોવા છતાં પણ બીજા ક્રમવર્તી (પર્યાયો) ના-વિનાશ ને ઉત્પાદ થવા ઘટે છે. માટે દ્રવ્ય દ્રવ્યાર્થિક આદેશથી (-કથનથી) ઉત્પાદ વિનાનું, વિનાશ વિનાનું, સસ્વભાવવાળું જ જાણવું અને તે જ (દ્રવ્ય ) પર્યાયાર્થિક આદેશથી ઉત્પાદવાળું અને વિનાશવાળું જાણવું. -આ બધું નિરવલ (-નિર્દોષ, નિબંધ, અવિરુદ્ધ ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોનો અભેદ (-અભિન્નપણું ) છે. ૧૧. પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે, પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨. અવયાર્થઃ- [ પર્યાવિયુતં] પર્યાયો રહિત [pવ્યું] દ્રવ્ય [૨] અને [pવ્યવિયુp:] દ્રવ્ય રહિત [ પર્યાયા:] પર્યાયો [ ન સન્તિ] હોતાં નથી; [યો: ] બન્નેનો [અનન્યભૂત ભવિં] અનન્યભાવ (-અનન્યપણું ) [ શ્રમUT:] શ્રમણો [પ્રપત્તિ ] પ્રરૂપે છે. ટીકા:- અહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ દર્શાવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy