________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૭
परमार्थं सदावेदयन्ति , गुणपर्यायांश्चात्मलाभनिबन्धनभूतान प्रथयन्ति। गुणपर्यायास्त्वन्वयव्यतिरेकित्वाद्रौव्योत्पत्तिविनाशान् सुचयन्ति, नित्यानित्यस्वभावं परमार्थं सचोपलक्षयन्तीति।।१०।।
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो। विगमुप्पादधवत्तं करेंति तस्सेव पज्जाया।।११।।
उत्पत्तिर्वो विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः। विगमोत्पादधुव्रत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः।। ११ ।।
अत्रोभयनयाभ्यां द्रव्यलक्षणं प्रविभक्तम्।
સને જણાવે છે તથા (૨) પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણપર્યાયોને જાહેર કરે છે, ગુણપર્યાયો અન્વય અને વ્યતિરેકવાળા હોવાથી (૧)ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયને સૂચવે છે તથા (૨) નિત્યાનિત્યસ્વભાવવાળા પારમાર્થિક સને જણાવે છે.
ભાવાર્થ:- દ્રવ્યના ત્રણ લક્ષણો છે: સત્ ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો. આ ત્રણે લક્ષણો પરસ્પર અવિનાભાવી છે; જ્યાં એક હોય ત્યાં બાકીનાં બંને નિયમની હોય છે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે; તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
અન્વયાર્થઃ- [દ્રવ્યસ્ય ૨] દ્રવ્યનો [ ઉત્પત્તિ:] ઉત્પાદ [ વા] કે [વિનાશ:] વિનાશ [ન સ્તિ] નથી, [સાવ: સ્તિ] સભાવ છે. [તએ વ પર્યાય] તેના જ પર્યાયો [ વિરામોત્પાથુવતં] વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા [ વૃત્તિ] કરે છે.
ટીકા:- અહીં બન્ને નયો વડે દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે (અર્થાત્
૧. પોતાના= ઉત્પાદત્રયધ્રૌવ્યના. (જો ગુણ હોય તો જ ધ્રૌવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ ઉત્પાદત્રય હોય; માટે જો ગુણપર્યાયો ન હોય તો ઉત્પાદત્રયધ્રૌવ્ય પોતાના સ્વરૂપને પામી શકે જ નહિ. આ રીતે “દ્રવ્ય ઉત્પાદવ્યયબ્રવ્યવાળું છે” એમ કહેતાં તે ગુણપર્યાયવાળું પણ જાહેર થઈ જાય
૨. પ્રથમ તો, ગુણપર્યાય અન્વય દ્વારા પ્રાથને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદવ્યયને સૂચવે છે;
આ રીતે તેઓ ઉત્પાદવ્યયધ્રૌવ્યને સૂચવે છે. બીજાં ગુણપર્યાયો અય દ્વારા નિત્યતાને જણાવે છે અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે; આ રીતે તેઓ નિત્યાનિત્યસ્વરૂપ સને જણાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com