________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
उभाभ्यामशून्यशून्यत्वात्, सहावाच्यत्वात्, भङ्गसंयोगार्पणायामशून्यावाच्यत्वात्, शून्यावाच्य-त्वात्, अशून्यशून्यावाच्यत्वाच्चेति।।१४।।
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो। गुणपञ्जयेसु भावा उप्पादवए पकुव्वंति।।१५।।
भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः।
गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति।। १५ ।। अत्रासत्प्रादुर्भावत्वमुत्पादस्य सदुच्छेदत्वं विगमस्य निषिद्धम्।
સંયોગથી કથન કરતાં (૫) અશૂન્ય અને અવાચ્ય” છે, (૬) શૂન્ય અને અવાચ્ય' છે, (૭) અશુન્ય, શૂન્ય અને અવાચ્ય ' છે.
ભાવાર્થ- (૧) દ્રવ્ય *સ્વચતુષ્ટયની અપેક્ષાથી “છે.” (૨) દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી “નથી.” (૩) દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુરની અપેક્ષાથી “છે અને નથી.” (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી “અવક્તવ્ય છે.” (૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે અને અવક્તવ્ય છે.” (૬) દ્રવ્ય પરચતુષ્ટયની, અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી “નથી અને અવક્તવ્ય છે.” (૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપઃ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે, નથી અને અવક્તવ્ય છે.'- એ પ્રમાણે અહીં સતભંગી કહેવામાં આવી. ૧૪.
નહિ “ભાવ” કેરો નાશ હોય, અભાવનો ઉત્પાદ ના; ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
અવયાર્થ:- [ માવસ્ય] ભાવનો (સત્રો) [ નાશ: ] નાશ [ સ્તિ] નથી દૂર વ ] તેમ જ [ અમાવસ્ય] અભાવનો (અસનો ) [ઉત્પા:] ઉત્પાદ [ન સ્તિ] નથી; [ ભાવા:] ભાવો (સત્ દ્રવ્યો ) [ T[પર્યાયપુ] ગુણપર્યાયોમાં [૩Fાવ્યયાન] ઉત્પાદત્રય [ પ્રવૃર્વત્તિ] કરે છે.
ટીકા- અહીં ઉત્પાદન વિષે અસતનો પ્રાદુર્ભાવ હોવાનું અને વ્યયને વિષે
* સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવને સ્વચતુ કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ
ગુણપર્યાયોના આધારભૂત વસ્તુ પોત; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્તપ્રદેશસમૂહુ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ- સ્વશક્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com