________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
तत्समवायातिरिक्तपरिमाणमनन्तक्षेत्रं खमाकाशमिति।।३।।
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आवासं। अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणमहंता।।४।।
जीवाः पुद्गलकाया धर्मो धर्मों तथैव आकाशम्। अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः।।४।।
अत्र पञ्चास्तिकायानां विशेषसंज्ञा सामान्यविशेषास्तित्वं कायत्वं चोक्तम्।
तत्र जीवाः पुद्गलाः धर्माधर्मी आकाशमिति तेषां विशेषसंज्ञा अन्वर्थाः प्रत्येयाः। सामान्यविशेषास्तित्वञ्च तेषामुत्पादव्ययध्रौव्यमय्यां सामान्यविशेषसत्तायां नियत
બાદ કરીને બાકીના અનંત ક્ષેત્રવાળું આકાશ છે (અર્થાત અલોક શૂન્યરૂપ નથી પરંતુ શુદ્ધ આકાશદ્રવ્યરૂપ છે. ૩.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪.
અન્વયાર્થ- [ નીવા: ] જીવો, [ પુર્વતાયા: ] પુદ્ગલકાયો, [ ધર્માદ ] ધર્મ, અધર્મ [ તથા ઈવ] તેમ જ [ ગાવાશમ] આકાશ [સ્તિત્વે નિયતા:] અસ્તિત્વમાં નિયત, [ નીમયા] (અસ્તિત્વથી) અનન્યમય [૨] અને [[મદાન્ત:] અણુમહાન (પ્રદેશે મોટાં) છે.
ટીકા- અહીં(આ ગાથામાં) પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા, સામાન્ય વિશેષઅસ્તિત્વ તથા કાયત કહેલ છે.
ત્યાં, જીવો, પુદ્ગલો, ધર્મ, અધર્મ અને આકાશ-એ તેમની વિશેષસંજ્ઞાઓ * અન્વર્થ
જાણવી.
તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સામાન્યવિશેષસત્તામાં નિયત- વ્યવસ્થિત
* અણુમહાન=(૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એકપ્રદેશી (વ્યકિત-અપેક્ષાએ) તેમ જ
અનેકપ્રદેશી (શક્તિ-અપેક્ષાએ). * અન્વયે અર્થને અનુસરતી; અર્થ પ્રમાણે. (પાંચ અસ્તિકાયોના નામો તેમના અર્થ અનુસાર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com