________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
*समवाओ पंचण्डं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं। सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ।।३।। *समवादः समवायो वा पंचानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम्।
स च एव भवति लोकस्ततोऽमितोऽलोक: खम्।।३।। अत्र
शब्दज्ञानार्थरूपेण त्रिविधाऽभिधेयता समयशब्दस्य लोकालोकविभागश्वाभिहितः।
ત્રિાવળ
જેનું લક્ષણ છે એવા *ફળથી સહિત છે.
ભાવાર્થ- વીતરાગસર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા શબ્દસમયને કોઈ આસન્નભવ્ય પુરુષ સાંભળીને, તે શબ્દસમયના વાચ્યભૂત પંચાસ્તિકાયસ્વરૂપ અર્થ સમયને જાણે છે અને તેની અંદર આવી જતા શુદ્ધજીવાસ્તિકાયસ્વરૂપ અર્થમાં(પદાર્થમાં) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વર્ડ સ્થિત રહીને ચાર ગતિનું નિવારણ કરી, નિર્વાણને પામી, સ્વાત્મોત્પન્ન, અનાકુળતાલક્ષણ, અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ કારણથી દ્રવ્યોગમરૂપ શબ્દસમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ્ય છે. ૨.
સમવાદ વા સમવાય પાંચ તણો સમય- ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
અન્વયાર્થઃ- [ પંડ્યાનાં સમવા:] પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ [ વા] અથવા [સમવાય:] તેમનો સમવાય (-પંચાસ્તિકાયનો સમ્યક્ બોધ અથવા સમૂહ) [સમય:] તે સમય છે [ તિ] એમ [વિનોત્તમૈ. પ્રજ્ઞH{] જિનવરોએ કહ્યું છે. [સ: ત વ તો : ભવતિ] તેજ લોક છે. (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે.); [તત:] તેનાથી આગળ [ મિત: મનોવક:] અમાપ અલોક [+] આકાશસ્વરૂપ છે.
ટીકા- અહીં (આ ગાથામાં શબ્દરૂપે, જ્ઞાનરૂપે અનુ અર્થરૂપે (-શબ્દ
* મૂળ ગાથામાં સમવાનો શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ સમવાદ પણ થાય અને
સમવાય: પણ થાય. * ચાર ગતિનું નિવારણ (અર્થાત્ પરતંત્રતાની નિવૃતિ) અને નિર્વાણની ઉત્પતિ (અર્થાત્
સ્વતંત્રતાની પ્રાપ્તિ ) તે સમયનું ફળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com