________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭
श्रमणमुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणम्। एष प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि।।२।।
समयो ह्यागमः। तस्य प्रणामपूर्वकमात्मनाभिधानमत्र प्रतिज्ञातम्। युज्यते हि स प्रणन्तुमभिधातुं चाप्तोपदिष्ठत्वे सति सफलत्वात्। तत्राप्तोपदिष्टत्वमस्य श्रमणमुखोद्गतार्थत्त्वात्। श्रमणा हि महाश्रमणाः सर्वज्ञवीतरागाः। अर्थ: पुनरनेकशब्दसंबन्धेनाभिधीयमानो वस्तुतयैकोऽभिधेय। सफलत्वं तु चतसृणां नारकतिर्यग्मनुष्यदेवत्वलक्षणानां गतीनां निवारणत्वात् पारतंत्र्यनिवृत्तिलक्षणस्य निर्वाणस्य शुद्धात्मतत्त्वोपलम्भरूपस्य परम्परया कारणत्वात् स्वातंत्र्यप्राप्तिलक्षणस्य च फलस्य સદ્ભાવાલિતિા. ૨ાા
અન્વયાર્થઃ- [કમળમુક્વોદ્રતાર્થે ] શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (-સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), [ ચતુતિનિવાર ] ચાર ગતિનું નિવારણ કરનાર અને [ નિર્વાણ ] નિર્વાણ સહિત (-નિર્વાણના કારણભૂત ) [ રૂમ સમય] એવા આ સમયને [ શિરસા પ્રચ] શિરસા પ્રણમીને [gષવક્ષ્યામિ] હું તેનું કથન કરું છું; [મૃyત] તે શ્રવણ કરો.
ટીકાઃ- સમય એટલે આગમ; તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે એમ અહીં (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે) પ્રતિજ્ઞા કરી છે. તે (સમય) પ્રણામ કરવાનું અને કથન કરવાને યોગ્ય છે, કારણ કે તે *આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. ત્યાં, તેનું આમ વડે ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે “શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય” છે. “શ્રમણો' એટલે મહાશ્રમણો- સર્વજ્ઞવીતરાગદેવો; અને “અર્થ' એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો, વસ્તુપણે એક એવો પદાર્થ. વળી તેનું (-સમયનું) સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય (૧) “નારકત્વ' તિર્યચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું નિવારણ” કરવાને લીધે અને (૨) શુદ્ધત્મતત્વની ઉપલબ્ધિરૂપ “નિર્વાણનું પરંપરાએ કારણ ' હોવાને લીધે (૧) પરતંત્રતાનિવૃતિ જેનું લક્ષણ છે અને (૨) સ્વતંત્રતા પ્રાપ્તિ
* આમ = વિશ્વાસપાત્ર પ્રમાણભૂત; યથાર્થ વતા. [ સર્વજ્ઞદેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે
સંપૂર્ણપણે જાણી રહ્યા છે અને તેઓ વીતરાગ (મોહરાગદ્વેષરહિત) હોવાથી તેમને અસત્ય કહેવાનું લેશમાત્ર પ્રયોજન રહ્યું નથી; તેથી વીતરાગ-સર્વજ્ઞદેવ ખરેખર આત છે. આવા આત વડે આગમ ઉપદેશવામાં આવ્યું હોવાથી તે (આગમ ) સફળ છે.].
Please inform us of any errors on rajesh@AtmaDharma.com