SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ર૩૧ भवन्ति। ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्नતા.૨૬૪ના अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो।। १६५ ।। अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात्। भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।। १६५।। सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत्। अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र કારણો જ છે. માટે “સ્વસમયપ્રવૃત્તિ' નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત મોક્ષમાર્ગપણું ઘટે છે. ૧૬૪. જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫. અન્વયાર્થઃ- [ શુદ્ધસંપ્રયોતિ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [દુ:મોક્ષ: ભવતિ] દુ:ખમોક્ષ થાય છે [ તિ] એમ [ યદ્રિ] જો [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [ જ્ઞાની] જ્ઞાની [મન્યતે] માને, તો તે [પરસમયરત: નીવડ] પરસમયરત જીવ [ મવતિ] છે. [ “અતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ કમ મોક્ષ થાય છે' એવું જો અજ્ઞાનને લીધે (-શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.] ટીકાઃ- આ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે. સિદ્ધિના સાધનભૂત એવા અહંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુ ૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧ મી ગાથા અને તેની તત્તપ્રદીપિકા ટીકા જાઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy