________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ર૨૯
स्वभावः। तयोर्विषयप्रतिबन्ध: प्रातिकूल्यम्। मोक्षे खल्वात्मन: सर्वं विजानतः पश्यतश्च तदभावः। ततस्तद्धेतुकस्यानाकुलत्वलक्षणस्य परमार्थसुखस्य मोक्षेऽनुभूतिरचलिताऽस्ति। इत्येतद्भव्य एव भावतो विजानाति, ततः स एव मोक्षमार्गार्हः। नैतदभव्यः श्रद्धत्ते, तत: स मोक्षमार्गानर्ह एवेति। अतः कतिपये एव संसारिणो मोक्षमार्गार्हा न सर्व एवेति।।१६३।।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि। साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा।। १६४।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि। साधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा।। १६४।।
હોવો તે “પ્રતિકૂળતા' છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી તેનો અભાવ જેનું કારણ છે એવા અનાકુળતાલક્ષણવાળા પરમાર્થ-સુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે.-આ પ્રમાણે ભવ્ય જીવ જ ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે, કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય નહિ. ૧૬૩.
દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં -સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
અન્વયાર્થઃ- [વનજ્ઞાનવારિત્રાળ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ મોક્ષમા ] મોક્ષમાર્ગ છે [ રૂતિ] તેથી [સેવિતવ્યાનિ] તેઓ સેવવાયોગ્ય છે[ રૂમ સાધુfમ:
૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનોકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે “તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે શ્રદ્ધ
છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com