________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૧૯
यः सर्वसङ्गमुक्त: अनन्यमनाः आत्मानं स्वभावेन। जानाति पश्यति नियतं सः स्वकचरितं चरित जीवः।। १५८ ।।
स्वचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्।
यः खलु निरुपरागोपयोगत्वात्सर्वसङ्गमुक्त: परद्रव्यव्यावृत्तोपयोगत्वादनन्यमनाः आत्मानं स्वभावेन ज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थितत्वेन , स खलु स्वकं चरितं चरति जीवः। यतो हि दृशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं स्वचरितमिति।। ૨૬૮ાા
અન્વયાર્થઃ- [] જે [ સર્વસમુp:] સર્વસંગમુક્ત અને [અનન્યમના.] અનન્યમનવાળો વર્તતો થકો [શાત્માનં] આત્માને [સ્વમાન] (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ વડે [ નિયતં] નિયતપણે (-સ્થિરતાપૂર્વક ) [ નાનાતિ પુણ્યતિ] જાણે-દેખે છે, [સ: નીવ:] તે જીવ [ સ્વારિતું] સ્વચારિત્ર [ વરિત ] આચરે છે.
ટીકા:- આ, સ્વચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર '
નિપરાગ ઉપયોગવાળો હોવાને લીધે સર્વસંગમુક્ત વર્તતો થકો, પદ્રવ્યથી વ્યાવૃત્ત ઉપયોગવાળો હોવાને લીધે અનન્યમનવાળો વર્તતો થકો, આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત્ અવસ્થિતપણે જાણે-દેખે છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે; કારણ કે ખરેખર " દશિાપ્તિસ્વરૂપ પુરુષમાં (આત્મામાં) તન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર છે.
ભાવાર્થ:- જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થયો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શનપરિણામ વર્ડ સ્થિરતાપૂર્વક જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે દશિશતિસ્વરૂપ આત્મામાં માત્ર દશિષ્ણતિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. ૧૫૮.
૧. નિરુપરાગ=ઉપરાગ રહિત; નિર્મળ; અવિકારી; શુદ્ધ (નિ પરાગ ઉપયોગવાળો જીવ સમસ્ત બાહ્ય
અત્યંતર સંગથી શુન્ય છે તોપણ નિઃસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન સુંદર આનંદ અંદી
પરમાનંદસ્વરૂપ સુખસુધારસના આસ્વાદથી, પૂર્ણ-કળશની માફક, સર્વ આત્મપ્રદેશે ભરેલો હોય છે. ] ૨. વ્યાવૃત્ત પાછો વળેલ; અલગ થયેલ નિવર્સેલ; નિવૃત્ત; ભિન્ન. ૩. અનન્યમનવાળો જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી એવો. [ મન-ચિત્ત; પરિણતિ; ભાવ ] ૪. દશિ=દર્શનક્રિયા સામાન્ય અવલોકન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com