SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ર૧૩ पुनर्भवाय तद्भवत्यागसमये वेदनीयायुर्नामगोत्ररूपाणां जीवेन सहात्यन्तविश्लेषः कर्मपुद्गलानां દ્રવ્યમોક્ષ: શરૂ ા -इति मोक्षपदार्थव्याख्यानं समाप्तम्। समाप्तं च मोक्षमार्गावयवरूपसम्यग्दर्शनज्ञानविषयभूतनवपदार्थव्याख्यानम्।। अथ मोक्षमार्गप्रपञ्चसूचिका चूलिका। जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं। चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ।। १५४ ।। जीवस्वभावं ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम्। चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम्।। १५४।। થતો જે વેદનીય-આયુ-નામ-ગોત્રરૂપ કર્મપુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ ( વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે. ૧૫૩. આ રીતે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. વળી મોક્ષમાર્ગના અવયવરૂપ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનના વિષયભૂત નવ પદાર્થનું વ્યાખ્યાન પણ સમાપ્ત થયું. હવે મોક્ષમાર્ગપ્રપંચસૂચક ચૂલિકા છે. આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ દર્શન જ્ઞાન છે; દજ્ઞાનનિયત અનિંધ જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪. અન્વયાર્થઃ- [ નીવસ્વભાવ ] જીવનો સ્વભાવ [ જ્ઞાનમ્ ] જ્ઞાન અને [ ગપ્રતિક્રત ૧. મોક્ષમાર્ગપ્રપંચસૂચક = મોક્ષમાર્ગનો વિસ્તાર જણાવનારી; મોક્ષમાર્ગને વિસ્તારથી કહેનારી; મોક્ષમાર્ગનું વિસ્તૃત કથન કરનારી. ૨. ચૂલિકાના અર્થ માટે ૧૪૨માં પાનાનું પટિપ્પણ જાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy