SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्टु मग्गम्हि । जावत्तावत्तेसिं पिहिदं પાવાસવચ્છિન્દ્।। ૪ ।। इन्द्रियकषायसंज्ञा निगृहीता यै: सुष्ठु मार्गे । यावत्तावतेषां पिहितं पापास्रवछिद्रम् ।। १४१ ।। अनन्तरत्वात्पापस्यैव संवराख्यानमेतत्। मार्गो हि संवरस्तन्निमित्तमिन्द्रियाणि कषायाः संज्ञाश्च यावतांशेन यावन्तं वा कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते। इन्द्रियकषायसंज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः પૂર્વમુō:/ इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपापसंवरहेतुरवधारणीय इति।।१४१।। માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇંદ્રિનો નિગ્રહ કરે, પાપાસ૨વનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧. [ ૧૯૫ રહીને અન્વયાર્થ:- [ધૈ: ] જેઓ [ સુછુ માTM] સારી રીતે માર્ગમાં [ન્દ્રિયષાયસંજ્ઞા: ] ઇંદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ યાવત્ નિવૃહીતા: ] જેટલો નિગ્રહ કરે છે, [તાવત્ ] તેટલું [ પાપાદ્મવછિદ્રમ્] પાપાસ્રવનું છિદ્ર [ તેષામ્] તેમને [પિહિતમ્] બંધ થાય છે. ટીકા:- પાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત્ પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં આવ્યું છે). માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે (−તેના અર્થ) ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાસવદ્વારા બંધ થાય છે. ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ-ભાવપાપાસવ-દ્રવ્યપાપાસવનો હેતુ (નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં ) કહ્યો હતો; અહીં (આ ગાથામાં ) તેમનો નિરોધ (–ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ )–ભાવપાપસંવર-દ્રવ્ય-પાપસંવરનો હેતુ અવધારવો (–સમજવો ). ૧૪૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy