________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
पापासवभूतभावप्रपञ्चाख्यानमेतत्।
तीव्रमोहविपाकप्रभवा
आहारभयमैथुनपरिग्रहसंज्ञाः, तीव्रकषायोदयानुरंजितयोगप्रवृत्ति-रूपाः
wાનીનાપોતાનેશ્યાસ્તિw:, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम् ,
रागद्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकांक्षणरूपमार्तम् , कषायक्रूराशयत्वाद्धिंसाऽसत्यस्तेयविषय-संरक्षणानंदरूपं रौद्रम् , नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्, सामान्येन दर्शन-चारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः, - एषः भावपापास्रवप्रपञ्चो द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति।।१४०।।
-इति आस्रवपदार्थव्याख्यानं समाप्तम्।
अथ संवरपदार्थव्याख्यानम्।
મોહ-[TYપ્રવ: મવત્તિ] એ ભાવો પાપપ્રદ છે.
ટીકાઃ- આ, પાપાસવભૂત ભાવોના વિસ્તારનું કથન છે.
તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયના 'પ્રકર્ષને લીધે વર્તતું ઇંદ્રિયાધીનપણું રાગદ્વેષના ઉદ્રકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન: કપાય વડે દૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગર પ્રયોજન (–નકામું ) શુભ કર્મથી અન્યત્ર (-અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહુઆ, ભાવપાપામ્રવનો વિસ્તાર દ્રવ્યપાપામ્રવના વિસ્તારને દેનારો છે (અર્થાત્ ઉપરોક્ત ભાવપાપામ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપામ્રવમાં નિમિત્તભૂત છે). ૧૪).
આ રીતે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે સંવરપદાર્થનું વ્યાખ્યાન છે.
૧. અનુરંજિત = રંગાયેલ. [ કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ
લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે. ] ૨. પ્રકર્ષ = ઉત્કર્ષ ઉગ્રતા ૩. ઉદ્ધક = પુષ્કળતા; વધારો. ૪. કૂર = નિર્દય, કઠોર, ઉગ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com