SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ ] પંચાસ્તિકાયસંગ્રહું [ ભગવાનશ્રીકુંદકુંદ चित्तकलुषत्वस्वरूपाख्यानमेतत्। क्रोधमानमायालोभानां तीव्रोदये चित्तस्य क्षोभः कालुष्यम्। तेषामेव मंदोदये तस्य प्रसादोऽकालुष्यम्। तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो भवति। कषायोदयानु-वृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावांतरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि મવતીતિ શરૂ૮ાા चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु। परपरिदावपवादो पावस्स य आसवं कुणदि।। १३९ ।। चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु। परपरितापापवादः पापस्य चास्रवं करोति।।१३९ ।। [ નીવર્ડ્સ] જીવને [ક્ષો રોતિ] ક્ષોભ કરે છે, ત્યારે [7] તેને [ જુથ:] જ્ઞાનીઓ [ 1નુષ્યમ્ રૂતિ વ વૃત્તિ ] “કલુપતા' કહે છે. ટીકાઃ- આ, ચિત્તની કલુષતાના સ્વરૂપનું કથન છે. ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુપતા છે. તેમના જ (ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા, કદાચિત્ કષાયનો વિશિષ્ટ (ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને અસમગ્રપણે પાછો વાળ્યો હોય ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં (-મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત જ્ઞાનીને પણ હોય છે. ૧૩૮. ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯. અન્વયાર્થઃ- [માવવ૬ના વર્યા ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ સુગં] કલુપતા, [ વિષયેષુ ચ નોતતા] વિષયો પ્રત્યે લોલુપતા, [૫૨પરિતાપાવાદ] પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા-એ [પાઉચ ગાવે રોતિ] પાપનો આસ્રવ કરે છે. * અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy