________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारजीवत्वैकांतप्रतिपत्तिनिरासोऽयम्।
य इमे एकेन्द्रियादयः पृथिवीकायिकादयश्चानादिजीवपुद्गलपरस्परावगाहमवलोक्य व्य-वहारनयेन जीवप्राधान्याञ्जीवा इति प्रज्ञाप्यते। निश्चयनयेन तेषु स्पर्शनादीन्द्रियाणि पृथिव्यादयश्च कायाः जीवलक्षणभूतचैतन्यस्वभावाभावान्न जीवा भवंतीति। तेष्वेव यत्स्वपरपरिच्छित्तिरूपेण प्रकाशमानं ज्ञानं तदेव गुणगुणिनोः कथञ्चिदभेदाज्जीवत्वेन પ્રસ્થત તિા. ૨૨ના
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो। कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं।। १२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात्। करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।। १२२ ।।
[ ય જ્ઞાન ભવતિ] જે જ્ઞાન છે [તત્ નીવ:] તે જીવ છે [ રૂતિ = પ્રાયત્તિ] એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.
ટીકાઃ- આ, વ્યવહારજીવત્વના એકાંતની *પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે).
જે આ એકેંદ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, “જીવો' કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદગલનો પરસ્પર અવગાહુ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) “જીવો' કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇંદ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિષે, દુખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. અન્વયાર્થઃ- [નીવ: ] જીવ [સર્વ નાનાતિ પશ્યતિ] બધું જાણે છે અને દેખે છે, [ સૌરધ્યમ્ રૂઋતિ] સુખને ઇચ્છે છે, [ વાત્ વિમેતિ] દુ:ખથી ડરે છે, [ હિત
* પ્રતિપત્તિ = સ્વીકાર; માન્યતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com