________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૪૩
पुद्गल एवैक इति। अचेतनमाकाशं, अचेतनः कालः अचेतनो धर्मः अचेतनोऽधर्मः अचेतनः પુન:, ચેતનો નીવ વૈવ તિરા ૧૭ ના
जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु।। ९८।।
जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः। पुद्गलकरणा जीवाः स्कंधा खलु कालकरणास्तु।। ९८ ।।
अत्र सक्रियनिष्क्रियत्वमुक्तम्।
प्रदेशांतरप्राप्तिहेतु: परिस्पंदनरूपपर्यायः क्रिया। तत्र सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः जीवाः, सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः पुद्गलाः। निष्क्रियमाकाशं, निष्क्रियो धर्म:, निष्क्रियोऽधर्मः, निष्क्रियः कालः। जीवानां सक्रियत्वस्य बहिरङ्ग
દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) મૂર્ત પણ છે, ધર્મ અમૂર્ત છે, અધર્મ અમૂર્ત છે; પુદ્ગલ જ એક મૂર્ત છે. આકાશ અચેતન છે, કાળ અચેતન છે, ધર્મ અચેતન છે, અધર્મ અચેતન છે, પુદ્ગલ અચેતન છે; જીવ જ એક ચેતન છે. ૯૭.
જીવ-
પુલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે; છે કાળ પુદ્ગલને કરણ, પુગલ કરણ છે જીવને. ૯૮.
અન્વયાર્થઃ- [ સદ નીવા: પુ છાયા:] બાહ્ય કરણ સહિત રહેલા જીવો અને પુદ્ગલો [ સક્રિય: મવત્તિ] સક્રિય છે, [ન શેષ: ] બાકીનાં દ્રવ્યો સક્રિય નથી (નિષ્ક્રિય છે); [ નીવડ] જીવો [પુનિશRTI:] પુગલકરણવાળા (-જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે [ રૂંધા: તું છત્ત૨TT: તુ અને સ્કંધો અર્થાત્ યુગલો તો કાળકરણવાળા (જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે.
ટીકા- અહીં (દ્રવ્યોનું) સક્રિય-નિષ્ક્રિયપણું કહેવામાં આવ્યું છે.
પ્રદેશાંતરપ્રાપ્તિનો હેતુ (-અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ) એવો જે પરિસ્પંદરૂપ પર્યાય, તે ક્રિયા છે. ત્યાં, બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે; બહિરંગ સાધન સાથે રહેલા પુગલો સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે; ધર્મ નિષ્ક્રિય છે; અધર્મ નિષ્ક્રિય છે; કાળ નિષ્ક્રિય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com