________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ].
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
अथ चूलिका।
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु।।९७।।
आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः।
मूर्तं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ।। ९७ ।। अत्र द्रव्याणां मूर्तामूर्तत्वं चेतनाचेतनत्वं चोक्तम्।
स्पर्शरसगंधवर्णसद्भावस्वभावं मूर्तं, स्पर्शरसगंधवर्णाभावस्वभावममूर्तम्। चैतन्यसद्भाव-स्वभावं चेतनं, चैतन्याभावस्वभावमचेतनम्। तत्रामूर्तमाकाशं , अमूर्तः कालः, अमूर्तः स्वरूपेण जीवः पररूपावेशान्मूर्तोऽपि अमूर्तो धर्मः अमूर्ताऽधर्म:, मूर्तः
હવે ચૂલિકા છે.
આત્મા અને આકાશ, ધર્મ અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુગલદ્રવ્યઃ તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. અન્વયાર્થઃ- [સવાશાનનીવા:] આકાશ, કાળ જીવ, [ ધર્માદ ચ] ધર્મ અને અધર્મ [ મૂર્તિપરિટ્ટીના: ] અમૂર્ત છે, [ પુત્રદ્રવ્ય મૂર્ણ ] પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. [ તેy] તેમાં [ નીવડ] જીવ [૩] ખરેખર [ વેતન: ] ચેતન છે.
ટીકા- અહીં દ્રવ્યોનું મૂૉમૂર્તપણે (-મૂર્તપણું અથવા અમૂર્તપણું ) અને ચેતનાતનપણું (-ચેતનપણું અથવા અચેતનપણું ) કહેવામાં આવ્યું છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્તિ છે; સ્પર્શ-રસ-ગંધવર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે; ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. ત્યાં આકાશ અમૂર્તિ છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં પ્રવેશ દ્વારા (–મૂર્ત
૧. ચૂલિકા=શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન
કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે. ૨. જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે, રાગાદિરહિત સહજાનંદ જેનો એક
સ્વભાવ છે એવા આત્મતત્ત્વની ભાવનારહિત જીવ વડે ઉપાર્જિત જે મૂર્ત કર્મ તેના સંસર્ગ દ્વારા વ્યવહારે મૂર્ત પણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com