________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
પંચાસ્તિકાયસંગ્ર
[ ભગવાનશ્રીકુંદકુંદ
आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि।
ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र।। ९२।। आकाशस्यावकाशैकहेतोगतिस्थितिहेतुत्वशङ्कायां दोषोपन्यासोऽयम्।
यदि खल्वाकाशमवगाहिनामवगाहहेतुरिव गतिस्थितिमतां गतिस्थितिहेतुरपि स्यात्, तदा सर्वोत्कृष्टस्वाभाविकोर्ध्वगतिपरिणता भगवंतः सिद्धा बहिरङ्गांतरङ्गसाधनसामग्यां सत्यामपि कृतस्तत्राकाशे तिष्ठति इति।।९२।।
जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं। तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति।। ९३।।
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम्। तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति।। ९३ ।।
અન્વયાર્થઃ- [વરિ સવાશન] જો આકાશ [ીમનરિથતિરાચાર્] ગતિસ્થિતિના કારણ સહિત [ સવાશ રાતિ] અવકાશ આપતું હોય (અર્થાત્ જો આકાશ અવકાશ હેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહતુ પણ હોય) તો [Öાતિપ્રથાના: સિદ્ધી:] ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો [તત્ર] તેમાં (આકાશમાં) [ 5થમ ] કેમ [ તિત્તિ] સ્થિર હોય? (આગળ ગમન કેમ ન કરે?)
ટીકાઃ- જે કેવળ અવકાશનો જ હેતુ છે એવું જે આકાશ તેને વિષે ગતિસ્થિતિહેતુત્વ (પણ) હોવાની શંકા કરવામાં આવે તો દોષ આવે છે તેનું આ કથન છે.
જો આકાશ, જેમ તે *અવગાહવાળાઓને અવગાહુહેતુ છે તેમ, ગતિસ્થિતિવાળાઓને ગતિ-સ્થિતિહેતુ પણ હોય, તો સર્વોત્કૃષ્ટ સ્વાભાવિક ઊર્ધ્વગતિએ પરિણત સિદ્ધભગવંતો, બહિરંગ-અંતરંગ સાધનરૂપ સામગ્રી હોવા છતાં પણ, કેમ (-કયા કારણે) તેમાં-આકાશમાંસ્થિર હોય ? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણો-ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩. અન્વયાર્થઃ- [ યાત] જેથી [ નિનવરે ] જિનવરોએ [ સિદ્ધાનામ] સિદ્ધોની [૩પરિસ્થાન] લોકના ઉપર સ્થિતિ [પ્રજ્ઞH] કહી છે, [ તસ્નાત્] તેથી [ નમન
* અવગાહુ=લીન થવું તે; મસ્જિત થવું તે; અવકાશ પામવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com