________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૭
तदाकाशमिति।।९।।
जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ।। ९१।।
जीवाः पुद्गलकायाः धर्माधर्मों च लोकतोऽनन्ये।
ततोऽनन्यदन्यदाकाशमंतव्यतिरिक्तम्।। ९१ ।। लोकाहिराकाशसूचनेयम्।
जीवादीनि शेषद्रव्याण्यवधृतपरिमाणत्वाल्लोकादनन्यान्येव। आकाशं त्वनंतत्वाल्लोकाद-नन्यदन्यचेति।।९१।।
आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि।
उड्गदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ।। ९२।। છે, તે આકાશ છે-કે જે ( આકાશ ) વિશુદ્ધક્ષેત્રરૂપ છે. ૯૦.
જીવ-
પુલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧. અન્વયાર્થઃ- [ નીવ: પુત્રિવેTય: ઘધન ] જીવો, પુદ્ગલકાયો, ધર્મ અને અધર્મ (તેમ જ કાળ ) [ નોત: મનજો] લોકથી અનન્ય છે; [ સંતવ્યતિરિરૂમ 1શન] અંત રહિત એવું આકાશ [તત:] તેનાથી (લોકથી) [ અનન્યત્ અન્યત્] અનન્ય તેમ જ અન્ય છે.
ટીકા:- આ, લોકની બહાર (પણ) આકાશ હોવાની સૂચના છે.
જીવ વગેરે બાકીના દ્રવ્યો (-આકાશ સિવાયના દ્રવ્યો) મર્યાદિત પરિમાણવાળાં હોવાને લીધે લોકથી *અનન્ય જ છે; આકાશ તો અનંત હોવાને લીધે લોકથી અનન્ય તેમ જ અન્ય છે.
૯૧.
અવકાશદાયક આભ ગતિથિતિહેતુતા પણ જો ધરે, તો ઊર્ધ્વગતિષરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
* અહીં જોકે સામાન્યપણે પદાર્થોનું લોકથી અનન્યપણું કહ્યું છે. તોપણ નિશ્ચયથી અમૂર્તપણું
કેવળજ્ઞાનપણું સહજપરમાનંદપણું, નિત્યનિરંજનપણું ઇત્યાદિ લક્ષણો વડે જીવોનું ઈતર દ્રવ્યોથી અન્યપણું છે અને પોતપોતાનાં લક્ષણો વડે ઈતર દ્રવ્યોનું જીવોથી ભિન્નપણું છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com