________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૩૯
स्थितिपक्षोपन्यासोऽयम्।
यतो गत्वा भगवंतः सिद्धाः लोकोपर्यवतिष्ठते, ततो गतिस्थितिहेतुत्वमाकाशे नास्तीति निश्चेतव्यम्। लोकालोकावच्छेदकौ धर्माधर्मावेव गतिस्थितिहेतु मंतव्याविति।। શરૂT
जदि हवदि गमणहेदू आगसं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स च अंतपरिवड्डी।।९४ ।।
यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम्।
प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः।। ९४।। आकाशस्य गतिस्थितिहेतुत्वाभावे हेतूपन्यासोऽयम्।
नाकाशं गतिस्थितिहेतुः लोकालोकसीमव्यवस्थायास्तथोपपत्तेः। यदि गति
રથાનમ્ ગાવાશે ન સ્તિ] ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) [તિ નાનીદિ] એમ જાણો.
ટીકા:- (ગતિપક્ષ સંબંધી કથન કર્યા પછી) આ, સ્થિતિપક્ષ સંબંધી કથન છે.
જેથી સિદ્ધભગવંતો ગમન કરીને લોકના ઉપર સ્થિર થાય છે (અર્થાત્ લોકના ઉપર ગતિપૂર્વક સ્થિતિ કરે છે), તેથી ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી એમ નિશ્ચય કરવો; લોક અને અલોકનો વિભાગ કરનારા ધર્મ તથા અધર્મને જ ગતિ તથા સ્થિતિના હેતુ માનવા. ૯૩.
નભ હોય જો ગતિeતુ ને સ્થિતિહેતુ પુગલ-જીવને. તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
અન્વયાર્થ- [રિ] જો [ સવાશ ] આકાશ [ તેષાન] જીવ-પુગલોને [૧મનદેતુ:] ગતિeતુ અને [ સ્થાન ૨i ] સ્થિતિ હેતુ [ ભવતિ] હોય તો [કનોદાનઃ] અલોકની હાનિનો [૨] અને [ નોર્ચ સંતપરિવૃદ્ધિ ] લોકના અંતની વૃદ્ધિનો [પ્રસંગતિ] પ્રસંગ આવે.
ટીકા:- અહીં, આકાશને ગતિસ્થિતિહત્ત્વનો અભાવ હોવા વિષે હેતુ રજૂ કરવામાં આવ્યો છે.
આકાશ ગતિ-સ્થિતિનો હેતુ નથી, કારણ કે લોક અને અલોકની સીમાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com