SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૧૩૧ यथा पृथिवी स्वयं पूर्वमेव तिष्ठंती परमस्थापयंती च स्वयेव तिष्ठतामश्वादीना मुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन स्थितिमनुगृह्णाति तथाऽधर्माऽपि स्वयं पूर्वमेव तिष्ठन् परमस्थापयंश्च स्वयमेव तिष्ठतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन સ્થિતિમનુવૃદ્ઘાતીતિ।।૬।। जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी । दो विय मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।। ८७ ।। जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिती । द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ।। ८७ ।। धर्माधर्मसद्भावे हेतूपन्यासोऽयम् धर्माधर्मौ विद्येते। लोकालोकविभागान्यथानुपपत्तेः। जीवादिसर्वपदार्थानामेकत्र પૃથ્વીની માફક કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે (સ્થિર) વર્તતી થકી અને ૫૨ને સ્થિતિ (–સ્થિરતા ) નહિ કરાવતી થકી, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતા અશ્વાદિકને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે, તેમ અધર્મ (અધર્માસ્તિકાય ) પણ પોતે પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ કરાવતો થકો, સ્વયમેવ । સ્થિતિરૂપે પરિણમતાં જીવ-પુદ્દગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. ૮૬. ધર્માધ૨મ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭. અન્વયાર્થ:- [મનસ્થિતી ] ( જીવ-પુદ્દગલની ) ગતિ-સ્થિતિ [૬] તથા [અોનોŌ] અલોક ને લોકનો વિભાગ, [થયો: સદ્રાવત: ] તે બે દ્રવ્યોના સદ્ભાવથી [નાતમ્] થાય છે. [] વળી [ૌ અપિ] તે બંને [વિમાઁ] વિભક્ત, [અવિમૌ] અવિભક્ત [ ] અને [ તોમાત્રૌ] લોકપ્રમાણ [મૌ] કહેવામાં આવ્યાં છે. ટીકા:- આ, ધર્મ અને અધર્મના સદ્દભાવની સિદ્ધિ માટે હેતુ દર્શાવવામાં આવ્યો છે. ધર્મ અને અધર્મ વિધમાન છે, કારણ કે લોક અને અલોકનો વિભાગ અન્યથા બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર-અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy