________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ ].
પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાનશ્રીકુંદકુંદ
स्वयमेव गच्छतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमुनगृह्णाति રૂતિ ૮૬
जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं। ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव।।८६।।
यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम्।
स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव।। ८६ ।। अधर्मस्वरूपाख्यानमेतत्।
यथा धर्मः प्रज्ञापितस्तथाधर्मोपि प्रज्ञापनीयः। अयं तु विशेषः। स गतिक्रियायुक्तानामुदकवत्कारणभूत; एषः पुनः स्थितिक्रियायुक्तानां पृथिवीवत्कारणभूतः।
કરતો થકો અને (પર) ગમન નહિ કરાવતો થકો, સ્વયમેવ ગમન કરતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં *અનુગ્રહ કરે છે. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિ પરિણમિતને. ૮૬.
અન્વયાર્થઃ- [ Fથા] જેમ [ ધર્મદ્રવ્ય ભવતિ] ધર્મદ્રવ્ય છે [તથા] તેમ [ ધર્માધ્યમ દ્રવ્યમ] અધર્મ નામનું દ્રવ્ય પણ [નાનીદિ] જાણો; [તત્ તુ] પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) [ રિથતિક્રિયાયુplની ] સ્થિતિક્રિયાયુક્તને [પૃથિવી ફુવ] પૃથ્વીની માફક [ વારળમૂત{] કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયા પરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત
ટીકાઃ- આ, અધર્મના સ્વરૂપનું કથન છે.
જેમ ધર્મનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું, તેમ અધર્મનું પણ પ્રજ્ઞાપન કરવા યોગ્ય છે. પરંતુ આ (નીચે પ્રમાણે) તફાવત છે: પેલો (-ધર્માસ્તિકાય) ગતિક્રિયાયુક્તને પાણીની માફક કારણભૂત છે અને આ (અધર્માસ્તિકાય ) સ્થિતિક્રિયાયુક્તને
* ગમનમાં અનુગ્રહ કરવો એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ )
કારણમાત્ર હોવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com