________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદनियतमुत्पाद्यत्वात् स्कंधप्रभवत्वमिति।।७९।।
णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं।। ८०।।
नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता।
स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः।। ८०।। परमाणोरेकप्रदेशत्वख्यापनमेतत्।
परमाणु: स खल्वेकेन प्रदेशेन रूपादिगुणसामान्यभाजा सर्वदैवाविनश्वरत्वान्नित्यः। एकेन प्रदेशेन पदविभक्तवृत्तीनां स्पर्शादिगुणानामवकाशदानान्नानवकाशः।
( અવશ્ય ) * ઉત્પાધ છે; તેથી તે * સ્કંધજન્ય છે. ૭૯.
નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વતો, ભેરા રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦.
અન્વયાર્થઃ- [પ્રવેશત:] પ્રદેશ દ્વારા [ નિત્ય:] પરમાણુ નિત્ય છે, [ન અનવશ:] અનવકાશ નથી, [ન સવિશ:] સાવકાશ નથી, [ છંધાના ક્ષેત્તા] સ્કંધોનો તોડનાર [ પિ
વર્તા] તેમ જ કરનાર છે તથા [ વાનસંધ્યાયા: વિમ91] કાળ ને સંખ્યાનો વિભાગનાર છે (અર્થાત્ કાળનો ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે).
ટીકાઃ- આ, પરમાણુના એકપ્રદેશીપણાનું કથન છે.
જે પરમાણુ છે, તે ખરેખર એક પ્રદેશ વડે- કે જે રૂપાદિગુણસામાન્યવાળો છે તેના વડે - સદાય અવિનાશી હોવાથી નિત્ય છે; તે ખરેખર એક પ્રદેશ વડે તેનાથી (–પ્રદેશથી) અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્ધાદિગુણોને અવકાશ દેતો હોવાને લીધે
૧. ઉત્પાધ-ઉત્પન્ન કરવા યોગ્ય; જેની ઉત્પત્તિમાં અન્ય કોઈ નિમિત્ત હોય છે એવો. ૨. સ્કંધજન્ય-સ્કંધો વડે ઉત્પન્ન થાય એવોઃ જેની ઉત્પત્તિમાં સ્કંધો નિમિત્ત હોય છે એવો[ આખા
લોકમાં સર્વત્ર વ્યાપેલી અનંતપરમાણમયી શબ્દયોગ્ય વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમતી હોવા છતાં પવન-ગળું-તાળવું-જીભ-હોઠ, ઘંટ-મોગરી વગેરે મહાત્કંધોનું અથડાવું તે બહિરંગકારણસામગ્રી છે અર્થાત્ શબ્દરૂપ પરિણમનમાં તે મહાત્કંધો નિમિત્તભૂત છે તેથી તે અપેક્ષાએ (નિમિત્ત-અપેક્ષાએ) શબ્દને વ્યવહારથી સ્કંધજન્ય કહેવામાં આવે છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com