________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुम्। स शाश्वतोऽशब्द: एकोऽविभागी भूर्तिभवः।। ७७।।
परमाणुव्याख्येयम्।
उक्तानां स्कंधरूपपर्यायाणां योऽन्त्यो भेदः स परमाणुः। स तु पुनर्विभागाभावादવિમાની, નિર્વિમાનપ્રવેશાવર, મૂર્તદ્રવ્યત્વેન સવાવિનશ્વરત્નાન્નિત્ય:, अनादिनिधनरूपादिपरिणामोत्पन्नत्वान्मूर्तिभवः, रूपादिपरिणामोत्पन्नत्वेऽपि शब्दस्य परमाणुगुणत्वाभावात्पुद्गलस्कंधपर्यायत्वेन वक्ष्यमाणत्वाचाशब्दो निश्चीयत इति।। ७७।।
आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु। सो णेओ परमाणू परिणामगुणो सयमसो।। ७८ ।।
અન્વયાર્થ- [ સર્વષ ધાનાં ] સર્વ સ્કંધોનો [ : :] જે અંતિમ ભાગ [ā] તેને [પરમાણુન્ વિનાનાદિ ] પરમાણુ જાણો. [ :] તે [ વિમાની ] અવિભાગી, [p:] એક, [ શાશ્વત: ], શાશ્વત [મૂર્તિમવ:] મૂર્તિપ્રભવ (મૂર્તિપણે ઊપજનારો ) અને [1શબ્દ: ] અશબ્દ છે.
ટીકાઃ- આ, પરમાણુની વ્યાખ્યા છે.
પૂર્વોકત સ્કંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ છે. અને તે તો, વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ-એકપ્રદેશવાળો હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છેઃ અનાદિ-અનંત રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી *મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિના પરિણામે ઊપજતો હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણ કે શબ્દ પરમાણુનો ગુણ નથી તથા તેનું (શબ્દનું) હવે પછી (૭૯ મી ગાથામાં) પુદ્ગલસ્કંધપર્યાયપણે કથન છે.૭૭
આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે, તે જાણવો પરમાણુ- જે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
* મૂર્તિપ્રભવ =મૂર્તપણારૂપે ઊપજનારો અર્થાત રૂપ-ગંધ-રસ-સ્પર્શના પરિણામરૂપે જેનો ઉત્પાદ થાય
છે એવો. (મૂર્તિ મૂર્તપણું )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com