________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદद्वयोरप्यभिन्नप्रदेशत्वेनैकक्षेत्रत्वात्,
द्वयोरप्येकसमयनिर्वृत्तत्वेनैककालत्वात्, द्वयोरप्येकस्वभाव-त्वेनैकभावत्वात्। चैवमुच्यमानेप्येकस्मिन्नात्मन्याभिनिबोधिकादीन्यनेकानि ज्ञानानि विरुध्यंते, द्रव्यस्य विश्वरूपत्वात्। द्रव्यं हि सहक्रमप्रवृत्तानंतगुणपर्यायाधारतयानंतरूपत्वादेकमपि विश्वરુપમમિયત તિરા રૂપા
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे। दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति।। ४४।।
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये। द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकृर्वन्ति।। ४४ ।।
द्रव्यस्य गुणेभ्यो भेदे, गुणानां च द्रव्याद्भेदे दोषोपन्यासोऽयम्।
હોવાથી બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને એકકાળપણું છે, બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક (–મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને કમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા છતાં પણ, *વિશ્વરૂપ કહેવાય છે. ૪૩.
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી, તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
અન્વયાર્થ:- [ ચઢિ] જો [ટ્રબં] દ્રવ્ય [ કુળત:] ગુણથી [અન્યત્ ૨ ભવતિ] અન્ય (-ભિન્ન) હોય [ TIT: ] અને ગુણો [ દ્રવ્યત: જો] દ્રવ્યથી અન્ય હોય તો [દ્રવ્યાનંત્યમ] દ્રવ્યની અનંતતા થાય [ અથવા] અથવા [ દ્રવ્યામાવં] દ્રવ્યનો અભાવ [પ્રવુર્વત્તિ ] થાય.
ટીકાઃ- દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે તેનું આ કથન છે.
* વિશ્વરૂપ = અનેકરૂપ. [ એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું પણ છે તેથી તેને વિશ્વરૂપ (અનેકરૂપ) પણ કહેવામાં આવે છે. માટે એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં વિરોધ નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com