SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૭૭ नावबुध्यते तचक्षुर्दर्शनम्, यत्तदावरणक्षयोपशमाचक्षुर्वर्जितेतरचतुरिन्द्रियानिन्द्रियावलम्बाच मूर्ता-मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते तदचक्षुर्दर्शनम् , यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते तदवधिदर्शनम्, यत्सकलावरणात्यंतक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं सामान्येनावबुध्यते तत्स्वाभाविकं केवलदर्शनमिति स्वरूपाभिधानम्।।४२।। ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति णेगाणि। तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं।। ४३।। न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवंत्यनेकानि। तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः।। ४३।। एकस्यात्मनोऽनेकज्ञानात्मकत्वसमर्थनमेतत्। न तावज्ज्ञानी ज्ञानात्पृथग्भवति, द्वयोरप्येकास्तित्वनिर्वृत्तत्वेनैकद्रव्यत्वात्, આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇંદ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યત: અવબોધે છે તે અચક્ષુદર્શન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અવધિદર્શન છે, (૪) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (–આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે સામાન્યત: અવબોધે છે તે સ્વાભાવિક કેવળદર્શન છે.-આ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે. ૪૨. છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન હોય અનેક છે; તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩. અયાર્થઃ- [ જ્ઞાનાત્] જ્ઞાનથી [ જ્ઞાની ન વિચહે] જ્ઞાનીનો (-આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; [જ્ઞાનાનિ અનેomનિ અવંતિ] તોપણ જ્ઞાનો અનેક છે. [ તરત ] તેથી તો [જ્ઞાનિમિ:] જ્ઞાનીઓએ [ દ્રવ્યું] દ્રવ્યને [ વિશ્વરુપમ્ તિ મળત{] વિશ્વરૂપ (અનેકરૂપ) કહ્યું છે. ટીકાઃ- એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. પ્રથમ તો જ્ઞાની (-આત્મા) જ્ઞાનથી પૃથક નથી; કારણ કે બન્ને એક અસ્તિત્વથી રચાયાં હોવાથી બન્નેને એકદ્રવ્યપણું છે, બન્નેના અભિન્ન પ્રદેશો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy