________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
४८
न प्रविष्टो नाविष्टो ज्ञानी ज्ञेयेषु रूपमिव चक्षुः।
जानाति पश्यति नियतमक्षातीतो जगदशेषम्।। २९ ।। यथा हि चक्षू रूपिद्रव्याणि स्वप्रदेशैरसंस्पृशदप्रविष्टं परिच्छेद्यमाकारमात्मसात्कुर्वन्न चाप्रविष्टं जानाति पश्यति च, एवमात्माप्यक्षातीतत्वात्प्राप्यकारिताविचारगोचरदूरतामवाप्तो ज्ञेयतामापन्नानि समस्तवस्तूनि स्वप्रदेशैरसंस्पृशन्न प्रविष्ट: शक्तिवैचित्र्यवशतो वस्तुवर्तिन: समस्तज्ञेयाकारानुन्मूल्य इव कवलयन्न चाप्रविष्टो जानाति पश्यति च। एवमस्य विचित्रशक्तियोगिनो ज्ञानिनोऽर्थेष्वप्रवेश इव प्रवेशोऽपि सिद्धिमवतरति।।२९।।
जगदशेषमिति। तथा हि-यथा लोचनं कर्तृ रूपिद्रव्याणि यद्यपि निश्चयेन न स्पृशति तथापि व्यवहारेण स्पृशतीति प्रतिभाति लोके। तथायमात्मा मिथ्यात्वरागाद्यास्रवाणामात्मनश्च संबन्धि यत्केवलज्ञानात्पूर्वं विशिष्टभेदज्ञानं तेनोत्पन्नं यत्केवलज्ञानदर्शनद्वयं तेन जगत्त्रयकालत्रयवर्तिपदार्थान्निश्चयेनास्पृशन्नपि व्यवहारेण स्पृशति, तथा स्पृशन्निव ज्ञानेन जानाति दर्शनेन पश्यति च। कथंभूतस्सन्। अतीन्द्रियसुखास्वादपरिणतः सन्नक्षातीत इति। ततो ज्ञायते निश्चयेनाप्रवेश इव व्यवहारेण
अन्वयार्थ:- [चक्षुः रूपं इव] ४वी शत. य ३५ने (शेयोमा प्रवेशेj २हीने तम. ४ मप्रवेशे नहि २४ीने -हेथे छे) तेवी रीत [ज्ञानी] मात्मा [अक्षातीत:] छन्द्रियातीत थयो यो [अशेषं जगत् ] अशेष ४तने (-समस्त सोडतोऽने) [ ज्ञेयेषु ] शेयोमा [न प्रविष्ट:] अप्रविष्ट २४ीने [न अविष्ट:] तेम ४ अप्रविष्ट नहि २ढीने [ नियतं निरंतर [जानाति पश्यति] -हेमे
ટીકાઃ- જેવી રીતે ચક્ષુ રૂપી દ્રવ્યોને સ્વપ્રદેશો વડે અણસ્પર્શતું હોવાથી અપ્રવિષ્ટ રહીને (જાણે-દેખે છે) તેમ જ શેય આકારોને આત્મસાત્ (–પોતારૂપ) કરતું હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે-દેખે છે; તેવી રીતે આત્મા પણ, ઇન્દ્રિયાતીતપણાને લીધે * પ્રાપ્યકારિતાના વિચારગોચરપણાથી (પણ) દૂર થયો થકો શેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવિણ રહીને (જાણે-દેખે છે) તેમ જ શક્તિવૈચિત્ર્યને લીધે વસ્તુમાં વર્તતા સમસ્ત જ્ઞયાકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે–દેખે છે. આ રીતે આ વિચિત્ર શક્તિવાળા આત્માને પદાર્થોમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે.
ભાવાર્થ- જોકે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નહિ હોવાથી નિશ્ચયથી તો તે શયોમાં અપ્રવિષ્ટ છે તોપણ તે રૂપી પદાર્થોને જાણતી-દેખતી
* પ્રાપ્યકારિતા = જ્ઞય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું-જાણી શકવું તે. (ઇન્દ્રિયાતીત થયેલા આત્મામાં
પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com