________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४॥
પ્રવચનસાર
[ भगवान श्रीकुं६/
भूतरूपिद्राव्याणि च परस्परप्रवेशमन्तरेणापि ज्ञेयाकारग्रहणसमर्पणप्रवणान्येवमात्माऽर्थाश्वान्योन्यवृत्तिमन्तरेणापि विश्वज्ञेयाकारग्रहणसमर्पणप्रवणाः।। २८।। अथार्थेष्ववृत्तस्यापि ज्ञानिनस्तवृत्तिसाधकं शक्तिवैचित्र्यमुद्योतयति
ण पविठ्ठो णाविट्ठो णाणी णेयेसु रूवमिव चक्खू। जाणदि पस्सदि णियदं अक्खातीदो जगमसेसं ।। २९।।
संबंधित्वेन। रूपाणीव चक्षुषामिति। तथाहि-यथा रूपिद्रव्याणि चक्षुषा सह परस्परं संबन्धाभावेऽपि स्वाकारसमर्पणे समर्थानि, चढूंषि च तदाकारग्रहणे समर्थानि भवन्ति, तथा त्रैलोक्योदरविवरवर्तिपदार्थाः कालत्रयपर्यायपरिणता ज्ञानेन सह परस्परप्रदेशसंसर्गाभावेऽपि स्वकीयाकारसमर्पणे समर्था भवन्ति, अखण्डैकप्रतिभासमयं केवलज्ञानं तु तदाकारग्रहणे समर्थमिति भावार्थः।। २८ ।। अथ ज्ञानी ज्ञेयपदार्थेषु निश्चयनयेनाप्रविष्टोऽपि व्यवहारेण प्रविष्ट इव प्रतिभातीति शक्तिवैचित्र्यं दर्शयति- ण पविट्ठो निश्चयनयेन न प्रविष्टः, णाविट्ठो व्यवहारेण च नाप्रविष्ट: किंतु प्रविष्ट एव। स कः कर्ता णाणी ज्ञानी। केषु मध्ये। णेयेसु ज्ञेयपदार्थेषु। किमिव। रूवमिव चक्खू रूपविषये चक्षुरिव। एवंभूतस्सन् किं करोति। जाणदि पस्सदि जानाति पश्यति च। णियदं निश्चितं संशयरहितं। किंविशिष्ट: सन्। अक्खातीदो अक्षातीतः। किं जानाति पश्यति। जगमसेसं
તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળાં છે, તેમ આત્મા અને પદાર્થો એકબીજામાં વર્યા વિના પણ સમસ્ત જ્ઞયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળા છે. (જેવી રીતે આંખ રૂપી પદાર્થોમાં પ્રવેશતી નથી અને રૂપી પદાર્થો આંખમાં પ્રવેશતા નથી તોપણ આંખ રૂપી પદાર્થોના જ્ઞયાકારોને ગ્રહણ કરવાના-જાણવાનાસ્વભાવવાળી છે અને રૂપી પદાર્થો પોતાના જ્ઞયાકારોને અર્પવાના-જણાવવાના-સ્વભાવવાળા છે, તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી તોપણ આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞયાકારોને ગ્રહણ કરવાના-જાણવાના-સ્વભાવવાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત शेयारोने अयाना-४॥वाना-स्वभाववाछ.) २८.
હવે આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં જેનાથી (જે શક્તિવૈચિત્ર્યથી) તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય છે તે શક્તિવૈચિત્ર્યને પ્રકાશે (-દર્શાવે) છે:
શેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને નિત્યે અતીન્દ્રિય આતમા, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com