________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૪૭
अथ ज्ञानज्ञेययोः परस्परगमनं प्रतिहन्ति
णाणी णाणसहावो अट्ठा णेयप्पगा हि णाणिस्स। रूवाणि व चक्खूणं णेवाण्णोण्णेसु वटुंति।।२८।।
ज्ञानी ज्ञानस्वभावोऽर्था ज्ञेयात्मका हि ज्ञानिनः।
रूपाणीव चक्षुषोः नैवान्योन्येषु वर्तन्ते।।२८।। ज्ञानी चार्थाश्च स्वलक्षणभूतपृथक्त्वतो न मिथो वृत्तिमासादयन्ति किंतु तेषां ज्ञानज्ञेयस्वभावसंबन्धसाधितमन्योन्यवृत्तिमात्रमस्ति चक्षुरूपवत्। यथा हि चढूंषि तद्विषय
'व्यापकं तदतन्निष्ठं व्याप्यं तन्निष्ठमेव च।। २७।। इत्यात्मज्ञानयोरेकत्वं, ज्ञानस्य व्यवहारेण सर्वगतत्वमित्यादिकथनरूपेण द्वितीयस्थले गाथापञ्चकं गतम्। अथ ज्ञानं ज्ञेयसमीपे न गच्छतीति निश्चिनोति-णाणी णाणसहावो ज्ञानी सर्वज्ञः केवलज्ञानस्वभाव एव। अट्ठा णेयप्पगा हि णाणिस्स जगत्त्रयकालत्रयवर्तिपदार्था ज्ञेयात्मका एव भवन्ति न च ज्ञानात्मकाः। कस्य। ज्ञानिनः। रूवाणि व चक्खूणं णेवाण्णोण्णेसु वटुंति ज्ञानी पदार्थाश्चान्योन्यं परस्परमेकत्वेन न वर्तन्ते। कानीव , केषां
અભાવ થાય અને તેમની સાથે અવિનાભાવી સંબંધવાળા આત્માનો પણ અભાવ થાય (કારણ કે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય ત્યાં આત્મા પણ હોતો નથી). ૨૭.
હવે જ્ઞાન અને જ્ઞયના પરસ્પર ગમનને રદ કરે છે (અર્થાત્ જ્ઞાન અને શયો એકબીજામાં પ્રવેશતાં નથી એમ કહે છે):
છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે “જ્ઞાની 'ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. અન્વયાર્થ- [ જ્ઞાની] આત્મા [ જ્ઞાનસ્વભાવ:] જ્ઞાનસ્વભાવ છે [અર્થી: દિ] અને પદાર્થો [ જ્ઞાનિનઃ] આત્માના [ શેયાત્મ: શેયસ્વરૂપ છે, [પાળિ રૂવ ચક્ષુષોઃ ] જેમ રૂપ (-રૂપી પદાર્થો ) નેત્રોનાં જ્ઞય છે તેમ. [ સન્યોજેષ ] તેઓ એકબીજામાં [T gવ વર્તન્ત ] વર્તતા નથી.
ટીકાઃ- આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે એકબીજામાં વર્તતા નથી પરંતુ તેમને માત્ર જ્ઞાનશેયસ્વભાવ-સંબંધથી સધાતું એકબીજામાં વર્તવું છે, નેત્ર અને રૂપની જેમ. (અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોનો શેયસ્વભાવ છે–એવા જ્ઞાનશેયસ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી શકાય છે; નેત્ર અને રૂપી પદાર્થોની જેમ.) જેમ નેત્રો અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com