________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
૪૧
सर्वमिति यावत्। ततो निःशेषावरणक्षयक्षण एव लोकालोकविभागविभक्तसमस्तवस्त्वाकारपारमुपगम्य तथैवाप्रच्युतत्वेन व्यवस्थितत्वात् ज्ञानं सर्वगतम्।।२३।।
अथात्मनो ज्ञानप्रमाणत्वानभ्युपगमे द्वौ पक्षावुपन्यस्य दूषयतिणाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा। हीणो वा अहिओ वा णाणादो हवदि धुवमेव।। २४ ।। हीणो जदि सो आदा तण्णाणमचेदणं ण जाणादि। अहिओ वा णाणादो णाणेण विणा कहं णादि।। २५ ।। जुगलं।
लोकं भवति। शुद्धबुबैकस्वभावसर्वप्रकारोपादेयभूतपरमात्मद्रव्यादिषड्द्रव्यात्मको लोकः, लोकाबहिर्भागे शुद्धाकाशमलोकः, तच्च लोकालोकद्वयं स्वकीयस्वकीयानन्त-पर्यायपरिणतिरूपेणानित्यमपि द्रव्यार्थिकनयेन नित्यम्। तम्हा णाणं तु सव्वगयं यस्मान्निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगभावनाबलेनोत्पन्नं यत्केवलज्ञानं तट्टकोत्कीर्णाकारन्यायेन निरन्तरं पूर्वोक्तज्ञेयं जानाति, तस्माद्व्यवहारेण तु ज्ञानं सर्वगतं भण्यते। ततः स्थितमेतदात्मा ज्ञानप्रमाणं ज्ञानं सर्वगतमिति।। २३।। अथात्मानं ज्ञानप्रमाणं ये न मन्यन्ते तत्र हीनाधिकत्वे दूषणं ददाति-णाणप्पमाणमादा ण हवदि जस्सेह ज्ञानप्रमाणमात्मा न भवति
સમૂઠું છે એટલે કે બધુંય છે. (જ્ઞય તો છયે દ્રવ્યનો સમૂહ એટલે કે બધુય છે.) માટે નિઃશેષ આવરણના ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને પામીને એ રીતે જ અશ્રુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે.
ભાવાર્થ:- ગુણ-પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે માટે આત્મા જ્ઞાનથી હીન-અધિક નહિ હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાહ્યને (બળવાયોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાહ્યની બરાબર જ છે તેમ જ્ઞયને અવલંબનાર જ્ઞાન જ્ઞયની બરાબર જ છે. જ્ઞય તો સમસ્ત લોકાલોક અર્થાત્ બધુય છે. માટે, સર્વ આવરણનો ક્ષય થતાં જ (જ્ઞાન) સર્વને જાણતું હોવાથી અને પછી કદી સર્વને જાણવામાંથી શ્રુત નહિ થતું હોવાથી જ્ઞાન સર્વવ્યાપક છે. ૨૩.
હવે આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે પક્ષ રજૂ કરીને દોષ બતાવે છે -
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિ-એ માન્યતા છે જેને, તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪. જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ, ને અધિક જ્ઞાનથી હોય તો પણ જ્ઞાન કયમ જાણે અરે ? ૨૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com