________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सांसारिकपरिच्छित्तिनिष्पत्ति
अस्य खलु भगवतः समस्तावरणक्षयक्षण एव बलाधानहेतुभूतानि प्रतिनियतविषयग्राहीण्यक्षाणि तैरतीतस्य, स्पर्शरसगन्धवर्णशब्दपरिच्छेदरूपैः समरसतया समन्ततः सर्वैरेवेन्द्रियगुणैः समृद्धस्य, स्वयमेव सामस्त्येन स्वपरप्रकाशनक्षममनश्वरं लोकोत्तरज्ञानजातस्य, अक्रमसमाक्रान्तसमस्तद्रव्यक्षेत्रकालभावतया न किंचनापि परोक्षमेव स्यात् ।। २२ ।।
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
३८
भवतीत्यन्वयरूपेण पूर्वसूत्रे भणितमिदानीं तु परोक्षं किमपि नास्तीति तमेवार्थं व्यतिरेकेण दृढयतिणत्थि परोक्खं किंचि वि अस्य भगवतः परोंक्षं किमपि नास्ति । किंविशिष्टस्य । समंत सव्वक्खगुणसमिद्धस्स समन्ततः सर्वात्मप्रदेशैः सामस्त्येन वा स्पर्शरसगन्धवर्णशब्दपरिच्छित्तिरूपसर्वेन्द्रियगुणसमृद्धस्य । तर्हि किमक्षसहितस्य । नैवम्। अक्खातीदस्स अक्षातीतस्येन्द्रियव्यापाररहितस्य, अथवा द्वितीयव्याख्यानम् - अक्ष्णोति ज्ञानेन व्याप्नोतीत्यक्ष आत्मा तद्गुणसमृद्धस्य । सदा सर्वदा सर्वकालम् । पुनरपि किंरूपस्य । सयमेव हि णाणजादस्स स्वयमेव हि स्फुटं केवलज्ञानरूपेण जातस्य परिणतस्येति । तद्यथा - अतीन्द्रियस्वभावपरमात्मनो विपरीतानि क्रमप्रवृत्तिहेतुभूतानीन्द्रियाण्यतिक्रान्तस्य पत्प्रत्यक्षप्रतीतिसमर्थमविनश्वरमखण्डैकप्रतिभासमयं केवलज्ञानं परिणतस्यास्य भगवतः परोक्षं किमपि नास्तीति भावार्थः।। २२ ।। एवं केवलिनां समस्तं प्रत्यक्षं भवतीति कथनरूपेण प्रथम-स्थले गाथाद्वयं गतम्। अथात्मा ज्ञानप्रमाणो भवतीति ज्ञानं च
जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थयुग
ટીકા:- સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ જે (ભગવાન) સાંસારિક જ્ઞાન નિપજાવવાના બળને અમલમાં મૂકવામાં હેતુભૂત એવી જે પોતપોતાના નિશ્ચિત વિષયોને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો તેમનાથી અતીત થયા છે, જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના જ્ઞાનરૂપ સર્વ ઇન્દ્રિયગુણો વડે સર્વ તરફથી સમરસપણે સમૃદ્ધ છે (અર્થાત્ જે ભગવાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તેમ જ શબ્દને સર્વ આત્મપ્રદેશથી સમાનપણે જાણે છે) અને જે સ્વયમેવ સમસ્તપણે સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવા અવિનાશી લોકોત્તર જ્ઞાનરૂપ થયા છે એવા આ (કેવળી) ભગવાનને સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી કાંઈ પણ પરોક્ષ નથી.
ભાવાર્થ:- ઇન્દ્રિયનો ગુણ તો સ્પર્શાદ એક ગુણને જ જાણવાનો છે, જેમ કે ચક્ષુઇન્દ્રિયનો ગુણ રૂપને જ જાણવાનો છે અર્થાત્ રૂપને જ જાણવામાં નિમિત્ત થવાનો છે. વળી ઇન્દ્રિયજ્ઞાન ક્રમિક છે. કેવળીભગવાન તો ઇન્દ્રિયોના નિમિત્ત વિના સમસ્ત આત્મપ્રદેશથી સ્પર્શાદિ સર્વ વિષયોને જાણે છે, અને જે સમસ્તપણે પોતાનું ને ૫૨નું પ્રકાશક છે એવા લોકોત્તર જ્ઞાનરૂપે (-લૌકિકજ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાનરૂપે ) સ્વયમેવ પરિણમ્યા કરે છે; માટે સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અવગ્રહાદિ ક્રમ વિના જાણતા હોવાથી કેવળીભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. ૨૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com