SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] शुद्धोपयोगजन्यस्य अथ मात्मायत्तत्वं द्योतयति જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન शुद्धात्मस्वभावलाभस्य तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो । भूदो सयमेवादा हवदि सयंभु ति णिद्दिट्ठो ।। १६ ।। तथा स लब्धस्वभावः सर्वज्ञः सर्वलोकपतिमहितः । भूतः स्वयमेवात्मा भवति स्वयम्भूरिति निर्दिष्टः ।। १६ ।। कारकान्तरनिरपेक्षतयाऽत्यन्त अयं खल्वात्मा शुद्धोपयोगभावनानुभावप्रत्यस्तमितसमस्तघातिकर्मतया समुपलब्धशुद्धानन्तशक्तिचित्स्वभावः, शुद्धानन्तशक्तिज्ञायकस्वभावेन स्वतन्त्रत्वाद्गृहीतकर्तृत्वाधिकारः, अथ शुद्धोपयोगजन्यस्य शुद्धात्मस्वभावलाभस्य भिन्नकारकनिरपेक्षत्वेनात्माधीनत्वं प्रकाशयति - तह सो लद्धसहावो यथा निश्चयरत्नत्रयलक्षणशुद्धोपयोगप्रसादात्सर्वं जानाति तथैव सः पूर्वोक्तलब्धशुद्धात्मस्वभावः सन् आदा अयमात्मा हवदि सयंभु त्ति णिद्दिट्ठो स्वयम्भूर्भवतीति निर्दिष्टः कथितः। ભાવાર્થ:- શુદ્ધોપયોગી જીવ ક્ષણે ક્ષણે અત્યંત શુદ્ધિ પ્રાપ્ત કરતો જાય છે; અને એ રીતે મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનાવાળો થઈને, બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ્ ક્ષય કરી સર્વ શૈયોને જાણનારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શુદ્ધોપયોગથી જ શુદ્ધાત્મસ્વભાવનો લાભ થાય છે. ૧૫. ૨૫ હવે શુદ્ધોપયોગથી થતી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ ( –સ્વતંત્ર) હોવાથી અત્યંત આત્માધીન છે (–લેશમાત્ર પરાધીન નથી) એમ પ્રકાશે છે: સર્વજ્ઞ, લબ્ધસ્વભાવ ને ત્રિજવેંદ્રપૂજિત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે. ૧૬. ૧. સર્વ લોકના અધિપતિઓ = अन्वयार्थः- [ तथा ] २ रीते [ सः आत्मा ] ते आत्मा [ लब्धस्वभावः ] स्वभावने पामेलो, [ सर्वज्ञः] सर्वज्ञ [ सर्वलोकपतिमहितः ] भने 'सर्व (ए) लोडना अधिपतिमोथी पूति [ स्वयमेव भूतः ] स्वयमेव थयो होवाथी [ स्वयंभूः भवति ] 'स्वयंभू' छे [ इति निर्दिष्टः ] म भिनेन्द्रद्वेये ऽह्युं छे. 2:- शुद्ध ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી જેણે શુદ્ધ અનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ (પૂર્વોક્ત) ત્રણે લોકના સ્વામીઓ-સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્રવર્તીઓ, Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy