________________
૨૨
[ ભગવાનશ્રીકુંદકુંદ
सूत्रार्थज्ञानबलेन स्वपरद्रव्यविभागपरिज्ञानश्रद्धानविधानसमर्थत्वात्सुविदितपदार्थसूत्रः।
सकलषड्जीवनिकायनिशुम्भनविकल्पात्पंचेन्द्रियाभिलाषविकल्पाच्च व्यावर्त्यात्मनः शुद्धस्वरूपे संयमनात्, स्वरूपविश्रान्तनिस्तरङ्गचैतन्यप्रतपनाच्च संयमतपः संयुतः। सकलमोहनीयविपाकविवेकभावनासौष्ठवस्फुटीकृतनिर्विकारात्मस्वरूपत्वाद्विगतरागः। परमकलावलोकनाननुभूयमान
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
शुद्धात्मभावनाबलेन समस्तरागादिदोषरहितत्वाद्विगतरागः । समसुहदुक्खो निर्विकारनिर्विकल्प– समाधेरुद्गता समुत्पन्ना तथैव परमानन्दसुखरसे लीना तल्लया निर्विकारस्वसंवित्तिरूपा या तु परमकला तदवष्टम्भेनेष्टानिष्टेन्द्रियविषयेषु हर्षविषादरहितत्वात्समसुखदुःखः । समणो एवंगुण - विशिष्टः श्रमणः परममुनिः भणिदो सुद्धोवओगो त्ति शुद्धोपयोगो भणित इत्यभिप्रायः ।। १४ ।। एवं शुद्धोपयोगफलभूतानन्तसुखस्य शुद्धोपयोगपरिणतपुरुषस्य च कथनरूपेण पञ्चमस्थले गाथाद्वयं
ગતમ્।।
પ્રવચનસાર
इति चतुर्दशगाथाभिः स्थलपञ्चकेन पीठिकाभिधानः प्रथमोऽन्तराधिकारः समाप्तः ।।
तदनन्तरं सामान्येन सर्वज्ञसिद्धिर्ज्ञानविचारः संक्षेपेण शुद्धोपयोगफलं चेति कथनरूपेण
6
ટીકા:- સૂત્રોના અર્થના જ્ઞાનબળ વડે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના વિભાગના પરિજ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને વિધાનમાં (આચરણમાં) સમર્થ હોવાથી (અર્થાત્ સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનું ભિન્નપણું જાણ્યું હોવાથી, શ્રદ્ધયું હોવાથી અને અમલમાં મૂકયું હોવાથી ) જે (શ્રમણ ) · પદાર્થોને અને (પદાર્થોના પ્રતિપાદક) સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યાં છે એવા' છે, સમસ્ત છ જીવનિકાયને હણવાના વિકલ્પથી અને પાંચ ઇંદ્રિયો સંબંધી અભિલાષાના વિકલ્પથી આત્માને વ્યાવૃત્ત કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપમાં સંયમન કર્યું હોવાથી અને સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપતું હોવાથી જે ‘સંયમ અને તપ સહિત ' છે, સકળ મોહનીયના વિપાકથી ભેદની ભાવનાના ઉત્કૃષ્ટપણા વડે (અર્થાત્ સમસ્ત મોહનીયકર્મના ઉદયથી ભિન્નપણાની ઉત્કૃષ્ટ ભાવના વડે) નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કર્યું હોવાથી જે ‘વીતરાગ ' છે; અને ૫૨મ કળાના અવલોકનને લીધે શાતાવેદનીય તથા અશાતાવેદનીયના વિપાકથી નીપજતાં જે સુખ દુઃખ તે સુખ-દુઃખજનિત પરિણામની વિષમતા નહિ અનુભવાતી હોવાથી (અર્થાત્ ૫૨મ સુખ-રસમાં લીન નિર્વિકાર સ્વસંવેદનરૂપ
૧. પરિજ્ઞાન = પૂરું જ્ઞાન; જ્ઞાન.
૨. વ્યાવૃત્ત કરીને પાછો વાળીને; અટકાવીને; અલગ કરીને.
=
૩. સ્વરૂપવિશ્રાંત = સ્વરૂપમાં ઠરી ગયેલું.
૪. નિસ્તરંગ ૫. પ્રતપવું = પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન હોવું.
=
તરંગ વિનાનું; ચંચળતા રહિત; શાંત; વિકલ્પ વગરનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com