________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૨૧
अथ शुभोपयोगसाध्यत्वेनेन्द्रियसुखमाख्याति
जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो व देवो वा। भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं।। ७०।।
युक्तः शुभेन आत्मा तिर्यग्वा मानुषो वा देवो वा।
भूतस्तावत्कालं लभते सुखमैन्द्रियं विविधम्।। ७०।। अयमात्मेन्द्रियसुखसाधनीभूतस्य शुभोपयोगस्य सामर्थ्यात्तदधिष्ठानभूतानां तिर्यग्मानुष
स्वयं भेदाभेदरत्नत्रयाराधकस्तदर्थिनां भव्यानां जिनदीक्षादायको गुरुः, पूर्वोक्तदेवतायतिगुरूणां तत्प्रतिबिम्बादीनां च यथासंभवं द्रव्यभावरूपा पूजा, आहारादिचतुर्विधदानं च आचारादिकथितशीलव्रतानि तथैवोपवासादिजिनगुणसंपत्त्यादिविधिशेषाश्च। एतेषु शुभानुष्ठानेषु योऽसौ रतः द्वेषरूपे विषयानुरागरूपे चाशुभानुष्ठाने विरतः, स जीवः शुभोपयोगी भवतीति सूत्रार्थः।। ६९ ।। अथ पूर्वोक्तशुभो
ભાવાર્થ- સર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ; ભેદાભેદ રત્નત્રયના પોતે આરાધક, તથા તે આરાધનાના અર્થી અન્ય ભવ્ય જીવોને જિનદીક્ષાના દેનાર, તે ગુરુ; ઇંદ્રિયજય કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રયત્નપરાયણ તે યતિ, આવા દેવ-ગુરુ-યતિની કે તેમની પ્રતિમાની પૂજામાં, આહારાદિ ચતુર્વિધ દાનમાં, આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલાં શીલવ્રતોમાં તથા ઉપવાસાદિક તપમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે. જે આત્મા દ્વેષરૂપ અને વિષયાનુરાગરૂપ અશુભોપયોગને ઓળંગી જઈને ધર્માનુરાગને અંગીકાર કરે છે, તે શુભોપયોગી છે. ૬૯.
હવે ઇદ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે ( અર્થાત શુભોપયોગ સાધન છે અને તેનું સાધ્ય ઇંદ્રિયસુખ છે એમ) કહે છે:
શુભયુક્ત આત્મા દેવ ના તિર્યંચ વા માનવ બને; તે પર્યયે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦.
અવયાર્થ- [ જુમેન યુp:] શુભપયોગયુક્ત [ માત્મા] આત્મા [તિર્થ વા] તિર્યંચ, [માનુષ: વા] મનુષ્ય [ફેવ: વા] અથવા દેવ [ ભૂત:] થઈને, [ તાવીનં] તેટલો કાળ [ વિવિધું ] વિવિધ [ન્દ્રિય સુર્વ ] ઇંદ્રિયસુખ [ નમતે ] પામે છે.
ટીકાઃ- આ આત્મા ઇંદ્રિયસુખના સાધનભૂત શુભોપયોગના સામર્થ્યથી તેના અધિષ્ઠાનભૂત (-ઇંદ્રિયસુખના સ્થાનભૂત-આધારભૂત એવી), તિર્યચપણાની, મનુષ્યપણાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com