________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭૩ થી ૧૭૬ सव्वे पुव्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिद्विस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण।। १७३।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्ठविहा भूदा णाणावरणादिभावेहिं।। १७४ ।। संता दुणिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स।।१७५।। एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्रो। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।।१७६ ।।
सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति सम्यग्दृष्टेः। उपयोगप्रायोग्यं बध्नन्ति कर्मभावेन।।१७३ ।।
भूत्वा निरुपभोग्यानि तथा बध्नाति यथा भवन्त्युपभोग्यानि। सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः।। १७४।।
હવે પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે:
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪.
સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તે બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫.
આ કારણે સમ્યકત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.
थार्थ:- [ सम्यग्दृष्टे:] सभ्यदृष्टिने [ सर्वे ] 40 [पूर्वनिबद्धाः तु] पूर्व पाये। [ प्रत्ययाः ] प्रत्ययो (द्रव्य पासपो ) [ सन्ति ] सत्॥३५ भो छ तेसो
Please inform us of any errors on rajesh@AtmaDharma.com