________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૨ ]
[ ર૯૧
પહેલાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-રુચિની અપેક્ષાએ કહ્યા અને અહીં રાજમલ્લજીએ જાણવા ન જાણવાની અપેક્ષાએ કહ્યા છે. વિપક્ષાભેદ જેમ છે તેમ સમજવું.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે:
* કળશ ૧૧૭ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન *
સર્વચાન વ દ્રવ્યપ્રત્યયસંતતી નીવન્ય' જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાન્સવની સંતતિ વિધમાન હોવા છતાં “જ્ઞાની' જ્ઞાની “નિત્યમ્ વ' સદાય નિરાવ:' નિરાસ્રવ છે “ત:' એમ શા કારણે કહ્યું?
જે રાગથી ભિન્ન પડ્યો છે અને જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તેવા ધર્મીને તેના આત્મપ્રદેશે આઠ જડકર્મ સ્થિત છે, તેનો ઉદય પણ છે અને અહીં પર્યાયમાં રાગ-દ્વેષ પણ થાય છે તો તેને નિરાન્સવ કેમ કહ્યો?
રૂતિ વેત મતિઃ' એમ જો તારી બુદ્ધિ છે અર્થાત્ એવી જો તને આશંકા છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે.
[ પ્રવચન નં. ર૩પ અને ર૩૬
*
દિનાંક ૧૮-૧૧-૭૬ અને ૧૯-૧૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com