________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ]
| [ ૨૯૩
सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य। बध्नाति तानिं उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य।।१७५।। एतेन कारणेन तु सम्यग्दृष्टिरबन्धको भणितः। आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः।। १७६ ।।
[ ૩પયોપ્રાયોડ્યું] ઉપયોગના પ્રયોગ અનુસાર, [ વર્ષમાવેન] કર્મભાવ વડે (-રાગાદિક વડે)
વનન્તિ ] નવો બંધ કરે છે. તે પ્રત્યયો. [ નિરુપમોથાનિ] નિર૫ભોગ્ય [ ભૂત્વા] રહીને પછી [ યથા] જે રીતે [૩૫મોથાનિ] ઉપભોગ્ય [મવત્તિ] થાય છે[ તથા] તે રીતે, [ જ્ઞાનાવરણ રિમાવૈ:] જ્ઞાનાવરણાદિ ભાવે [ સપ્તાઈવિધાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [વજ્ઞાતિ] બાંધે છે. [સત્તિ 1] સત્તા-અવસ્થામાં તેઓ [ નિરુપમોથાનિ] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી- [પથી] જેમ [ફ૬] જગતમાં [ વીના સ્ત્રી ] બાળ સ્ત્રી [ પુરુષચ] પુરુષને નિરુપભોગ્ય છે તેમ [ તાનિ] તેઓ [ ૩પમોથાનિ] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [વનાતિ] બંધન કરે છે– [૩થા] જેમ [તળી સ્ત્રી] તરુણ સ્ત્રી [ રસ્ય] પુરુષને બાંધે છે તેમ. [9તેન તુ વોરણેન] આ કારણથી [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [અવશ્વવ:] અબંધક [મતિઃ ] કહ્યો છે, કારણ કે [બાઝવમાવામાd] આસ્રવભાવના અભાવમાં [ પ્રત્યય:] પ્રત્યયોને [વર્ષ :] (કર્મના ) બંધક [ ન મળતા:] કહ્યા નથી.
ટીકાઃ- જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે-વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસાર), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આગ્નવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. ( જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી
સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આગ્નવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે. )
ભાવાર્થ- દ્રવ્યાસવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ છે. દ્રવ્યાન્સવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com